Pink Purse - 6 in Gujarati Women Focused by Jaydeepsinh Vaghela books and stories PDF | પિંક પર્સ - 6

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

પિંક પર્સ - 6

હવે શું થશે? મારે નવું પર્સ પણ લવા નું હતું. કાલે હું મારી ફ્રેન્ડ ને શું કહીશ.
એમ વિચારી ને તે સુઈ જાય છે.
સવારે જ્યારે આલિયા ઉઠે છે તો તે તેની મમ્મી ને કહેછે કે મમ્મી આજે તો ફ્રી ડ્રેસ છે...જલ્દી કપડાં કઢ મારે સ્કૂલ એ જવા નું છે.
સવારે તૈયાર થઈ ગાડી માં બેસી જાય છે..અને પાપા તેને સ્કૂલ એ છોડવા જતાં હોય છે. અને આલિયા નાં પાપા ભૂલી ગયા હતા કે એના માટે નવું પર્સ લાવા નું હતું. પણ આલિયા એ એ વખતે યાદ નાં કરાવ્યું...
એવા માં સ્કૂલ આવી ગઈ અને આલિયા પાપા ને ટાટા કહી ને ચાલવા લાગી..પછી પાપા ને ખબર પડી કે આલિયા ને અને પર્સ લઇ ને દેવા નું હતું...
વિજયભાઈ બહાર ઉતરી ને બુમ પડવા લાગ્યા પણ ..આલિયા સાંભળ્યા વગર સ્કૂલ ની અંદર ચાલી ગઈ.
આલિયા જેવી સ્કૂલ ની અંદર ગઈ તો પેલા તો એની ફ્રેન્ડ આવી અને બોલવા લાગી કે આલિયા આલિયા ક્યાં છે તારું પર્સ ?
આલિયા એ એક દમ શોકિંગ થી જવાબ આપ્યો અરે યાર હૂતો પર્સ પાપા ની ગાડી માંજ ભૂલી ગઈ.
હું લઇ ને આવુ....
એવા માં ખાલી ખાલી...બહાર ગઈ અને પાછી આવી ગઈ અને બોલી કે પાપા તો ઘરે જવા નીકળી ગયા...ચાલશે હું આવતા અઠવાડિયે લઇ ને આવીશ ચોક્કસ...
ફ્રીની: અરે આલિયા પણ એમ તો કે ...કે પર્સ કેવું છે..કેવા કલર નું અને કેવડું છે?
આલિયા : હા , હા ...પર્સ છે ને એ પિંક કલર નું છે, અને તેમાં 3 3 તો ચેઈન છે.અને એને જેમ લાંબુ કરવું હોય એટલું થઈ જાય છે.
ફ્રેન્કી : હા હા જો મારે પણ એવું છે....
આલિયા : નાં નાં મારે થોડું તારા થી અલગ છે.
ફ્રેન્કી : નાં નાં પણ મારે તારા કરતાં તો અલગ અજ હશે....
પછી આલિયા કઈ નાં બોલી અને એને કીધું કે હું ફ્રેશ થઈ ને એવું છું....
એટલા માં આલિયા ટોઇલેટ માં ગઈ અને .... એ પોતાને કાબુ નાં કરી શકી અને ત્યાં ને ત્યાં ધુસ્કે ને ધુસકે રડવા લાગી....
પછી બોલી....કે પાપા મારે ફ્રેન્કી જેવું પર્સ જોઈએ છે..મને પણ બજાર માં પર્સ લઇ ને ફરવું છે અને હું પાપા એમાં બધું જ રાખીશ લિપસ્ટિક, મેકઅપ,કાજલ બધું જ એટલું મોટું લાવું છે...અને હું સ્કૂલ માં આવી ને બધા થી અલગ હું મૂકીશ...અને એને બઉ સાચવીશ....એમ કહી ને રડવા લાગી અને પછી તે શાંત પડી ને મો ધોઈ ને બહાર આવી ગઈ અને સ્કૂલ માં બેસી ગઈ....
એમ નાં એમ સ્કૂલ છૂટી ત્યારે આલિયા એને એની ફ્રેન્ડ છુટા પડ્યા...
પછી આલિયા નાં પાપા લેવા આવ્યા હતા...તો આલિયા કાર માં બેસી ગઈ...અને એવા માં તેના પાપા બોલ્યા કે આલિયા તરે પર્સ નાતુ લેવાનું?
આલિયા : હમમ..
આલિયા કઈ બોલી નાઈ ...પણ એના પપ્પા સમજી ગયા કે કઈ ક થયું છે.પણ આલિયા નથી બોલતી.... ખાલી આલિયા એટલું બોલી કા પાપા આવતા બુધવાર સુધી માં પર્સ લાવું છે.....હોને..
બંને જણા ઘરે પહોંચી ગયા..અને જ્યારે અલ્લિયા ઘરે ગઈ તો ...
( તો શું થશે આગળ શું એના પાપા પર્સ લઇ દેશે કે પછી કઈક અલગ અજ રીતે આલિયા ને પર્સ મળશે એતો આગળના ભાગ અજ બતાવશે, જો તમને અમારી વાર્તા પસંદ આવતી હોય તો એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નાઈ)