Vasna ke Prem - 3 in Gujarati Motivational Stories by Mustafa Moosa books and stories PDF | વાસના કે પ્રેમ - ભાગ 3

Featured Books
  • വിലയം - 5

    അതേ സമയം അജയ്‌യും നിഖിലും ബൈക്കിൽ ദേവികുളം ലക്ഷ്യമാക്കി പോകു...

  • ശിവനിധി - 2

    ശിവനിധിPart-2ഇന്നാണ് ആ  കല്യാണംരാവിലെ ഏട്ടന്റെ വിളി കേട്ടാണ്...

  • നെഞ്ചോരം - 5

    ️നെഞ്ചോരം ️5പെട്ടന്നാണ് അവൾക്ക് പിന്നിൽ ആരോ നിക്കും പോലെ തോന...

  • നീ തൊട്ടുണർത്തുമ്പോൾ.. ?

    ക്രിസ്മസ് പരീക്ഷയുടെ പ്രോഗ്രസ്സ് കാർഡ് കിട്ടിയിട്ടുണ്ട്...""...

  • വിലയം - 4

    അവന്റെ വാക്കുകൾ കേട്ട ഉടൻ മുറ്റത്ത് ഇരുന്നവരിൽ കുറച്ചു പേർ എ...

Categories
Share

વાસના કે પ્રેમ - ભાગ 3

બીજે દિવસે રાબેતા મુજબ કપીલ અનીતા ને ધરે પહોંચ્યો ત્યારે અનીતા તૈયાર થઈને તેના પિતા સાથે ઉભી હતી.
અનીતા ના પિતાએ કપીલ ને થોડા ઉચા અવાજ થી કહ્યું સાજે પણ સાથે લઈને આવજે ને બંન્ને ગોથવાયા ને નીકળી પડયા થોડે દુર જતા અનીતા એ બાઈક રોકાવી ને ઉભું રહેવા કહયું .
કપીલે બાઈક સાઈડ પર કરી ને પુછ્યું શું થયું ?
અનીતા મારા પિતા ને તેએ શું કહયું આકાશ ના બારામાં તેઓ મારા સાથે જગડો કયોઁ ?
દેખ અનીતા તું મને ગલત ના સમજ આકાશ સારો નથી આપીની કોલેજની કેટલીયે છોકરીઓ ને પ્રેમમાં ફસાવીને ફક્ત શરીર શુખ માન્યુ છે.
અનીતા હું નથી માનતી તું હમારા વચ્ચે ના આવ ઓકે.
બંન્ને કોલેજમાં પોહચીયા ત્યાં આકાશ જાને તેનોજ ઈન્ટેજાર કરતો ઊભો હતો.
આવતા વેતજ આકાશ ટુટી પડયો ને કપીલ ને જીમતેમ બોલ્યો પરંતુ કપીલ જવાબ આપ્યાં વગર જતો રહ્યો.
આકાશ એ અનીતા ને વાત કરતાં તેને કહયું કે રવિવારે મારા ફામહાઉસ પર પાટીઁ છે ને ધના આવ્વા ના છે તુપણ આવજે.
અનીતા ના મારા પિતા નહીં આવ્વાડે.
કઈપણ બાહનો બનાવીને આવુજ પડશે
આવાત કોઈ બીજું પણ સાભળતુ હતું ?

રવિવાર ના પ્રોગ્રામ ની વાત જે કોલેજમાં ત્રીજો વ્યક્તિ સાભળી તે કોણ હોઈ શકે એ કોણ હશે ? શું તે કપીલ ને આ વાત કરશે ?

હવે પ્રશ્ર્ન એ છેકે શું અનીતા કઈ સેટિંગ કરી ને આકાશ ને ત્યા પહોચશે ?

રવિવાર ને માત્ર બેજ દિવસ બાકી હતા અનીતા પોતાના પિતા અને ધરના માહોલ થી અંદાજ હતો કે નહીંજ જવાદે.

હવે શું કરવું તેની કરાકુત મા લાગીગઈ ને એક આઈડિયા સુજયો કે કિત્તિ પાટીઁનુ બહાનું બરાબર છે કારણકે ત્યાંતો કપિલ પણ નહીં આવી શકે

અનીતા એ તેની બે કલાસ ની બે છોકરીઓ ને તૈયાર કરી તેના ધરે કિત્તિ પાટીઁ માટે લેવા આવ્વા.

શનિવારે તેને તેના પિતા ને અગાઉથી કહી દિધું તેના પિતાએ જવા પરવાનગી આપી દિધી.

બીજી બાજુ આકાશ એ બધીજ તૈયારી કરી રાખી.

રવિવારે સવારે બે છોકરીઓ લેવા આવી ને નુકડ પર અનીતા ને છોડીને જતી રહી ત્યારે આકાશ છુપાતો લપાતો આવ્યોને અનીતા ને લઈને તેના ફામહાઉસ પર પહોંચ્યા ત્યાં કોઈજ નહતું.

અનીતા એ પુછ્યું ત્યારે આકાશ એ તેને જવાબ આપવાનું તાળ્યું ને પછી.........


આકાશ એ પ્રપોઝ કયોઁ ને અનીતા તેની વાતો માં આવી ગઈ .
હવેતો અનીતા જાણે હવામાં ઉડવા લાગી કે જાણે પુરી દુનિયા મળી ગઈ હોય તેમ.
ત્યારે અનીતા ને આકાશ એ પોતાની બાહોમાં જકડી ને ચુંબન કર્યું .ને બન્નેએ સેક્સ માન્યુ.
આકાશ જયારે વોશરૂમ તરફ જતો હતો ત્યાર પહેલા તેના મોબાઈલમાં કઈ દેખતો હતો તેનો પાસવર્ડ ખુલ્લો હોવાથી અનીતા એ હાથમાં લીધો
ત્યારે ત્યાં કોઈ છે એવો અનીતા ને એહસાસ થયો કે કોઈ મને દેખી રહયું છે પરંતુ પંખા ની હવાથી પરડા હલતા હતા તેથી ભ્રમ થયો હશે એવું સમજી ને અનીતા એ ઈગનોર કયૉઁ.
મોબાઈલમાં એક એપ હતી તેમાં ફોલ્ડર બનેલા હતા ને નામ હતા ગીતા સવીતા સોનું અનીતા કુટુહલ થી અનીતાએ એ ફોલ્ડર ખોલીને જોયું તો તેના હોસ ઉડી ગયા આ શું ??

✡️ શું એ ફોલ્ડર મા કઈ એવું હશે જેથી
અનીતા ચોકી ગઈ ?
✡️ શું આકાશ જવાબ આપી શકશે ?

આગળ ના ભાગમાં જોઈએ
વાર્તા ના ભાગ મા જો કોઈ સજેશન હોય તો તે સ્વીકાર છે