Premno Sath Kya Sudhi - 14 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 14

Featured Books
  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

  • Disturbed - 36

    Disturbed (An investigative, romantic and psychological thri...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 14

ભાગ...૧૪

(સુજલ અને એક અંકલ મનને તાજગી કેમ કરીને મળે તે વાત કરી રહ્યા છે, એટલામાં એલિના માનવને બોલાવી અલિશા પાસે લઈ જાય છે. અલિશા એક છોકરીની વાતો સાંભળી પોતાનો પૂર્વજન્મ યાદ આવી જાય છે અને તે બોલી રહી છે, હવે આગળ....) 

"ઉન્હોં ને તો હમે કહ દીયા કે નિકલ જાઓ હમાર કક્ષસે ઔર હમાર ઘર સે ભી... તુમ હમાર પસંદ ના હો. હમ કો તો હમાર બાઉજીને બ્યાહ દીયા તો અબ હમ કહાં જાયે..." 

"તો તુમને અપને બાબુજી કો ના બતાયા?" 

"કૈસે બતલાયે? હમ તો ઘર મેં વૈસે ભી કીસીકો પસંદ નાહીં, તીસરે હમ જો થે ઔર વો ભી છોરી... ઐસે મેં તો હમ અનચાહે જો થે... હમાર બાઉજી કે પાસ પૈસા તો થા નહીં કે વો બડકી બહન ઔર મંજલી બહનકી શાદીમેં લીયા હુઆ કર્જ ચુકતા કર શકે. ફિર હમાર બ્યાહ ભી બાકી થા તો હમાર સસુર જો જમીનદાર થે, ઉન્હોંને બોલ દીયા કે હમાર બિટવા કે સંગ તુમ્હાર છોટી બિટિયા કો બ્યાહ દો, હમ તુમ્હાર કર્જ માફ કર દેંગે... બાઉજી કે મનમેં ભી અચ્છી બાત હૈ કિ કર્જ ભી ઉતર જાયે ઔર એક લડકી કા બ્યાહ ભી નિપટ જાયે. ઐસી બાઉજી કી સોચ કો હમ કયાં બતલાયે? 

વૈસે ભી હમાર બાઉજીને હમસે કહ દીયા થા કી અબ હમાર ઘર હમાર સસુરાલ હી હૈ. માયકે સે હમાર કોઈ લેના દેના નહીં હૈ. બસ હમ કભીકભાર મહેમાન બન કે આ જાના. મગર કોનો શિકાયત ભી મિલની નહીં ચાહિયે, કોનો કો ભી પલટ કે જવાબ મત દીયો. વો હી તુમ્હાર માઈ બાપ હૈ. તુમ્હાર વજહ સે હમાર શિર નીચે મત કરવા દીયો. તુમ્હાર છોટે ભાઈ કી પરવરિશ અભી બાકી હૈ, તો ઘર પે આકે મત બિઠ જા ના. 

અબ હમ કાં કરે? કહાં જાયે? હમાર બાઉજી તો હમ કો રખને સે રહે... ફિર હમ કયાં કરે? હમ સાઁવલે હૈ તો ઉનહોંને હમ કો નિકાલ દીએ, મગર ઈતના ભી ના સોચા કી હમ કહાં જાયેંગે? 

તે વધારેને વધારે રોવા લાગી. એની આંખોમાં થી આસું રોકવવાનું નામ નહોતા લેતા. 

છતાં મેં પૂછ્યું કે,
"ફિર અપને સાસ યા સસુર યે બાત કો કયો નહીં બતા રહી હો?" 

"રાત કો હમ ફિર સે કૈસે ઉનકો જગા સકતે હૈ, કૈસે બતાયેં? ઔર મેં કર ભી કયા શકતી થી વૈસે તો મુજે ઈસ જગહ છોડ કે ચલે ગયે હૈ..." 

"તો તુમ ઉસકો ઢૂંઢને જાએગી કયા?" 

"ઔર ક્યાં કર શકતે હે હમ... મગર હમે નહીં પતા કી હમ કહાં જાયે ઔર કૈસે ઉનકો ઢૂંઢે?" 

આટલું બોલતાં બોલતાં જ તેની આંખો ભારે થઈ ગઈ અને તે બેહોશ થઈ ગઈ. મારો અંદાજો હતો જ કે આવું કંઈ બનશે એટલે તરત જ મેં તેને મારા બંને હાથમાં પકડી લીધી અને તેને ઉંચકી લીધી. તેને લઈ હું તેના ઘરે સૂવાડી દીધી અને એલિનાને કહ્યું કે, 

"ટેન્શન મત લેના, વો તો તુમ્હે પતા હૈ કી ઐસા ઉસે હોતા હી હૈ. વો આરામ કરેગી તો ઠીક હો જાયેગી અગર જયાદા કુછ લગે તો મુજે ફોન કર દેના ઔર કુછ જયાદા હોગા તો ડૉ.અગ્રવાલ કો યહીં પે બોલા દેંગે. 

અગર ઉસે જયાદા કોઈ પ્રોબ્લેમ ના હો તો ઉસકે ઉઠતે હી ઉસકો લીંબુ પાની યા કુછ મિલ્ક ઐસા કુછ ભી દે દેના. ઔર હા ઐસા વૈસા કુછ બોલે તો મુજ કો ફોન કર કે બુલા દેના." 

કહીને હું ત્યાંથી નીકળી ગયો. 

"સર મને એક વાત સમજમાં ના આવી?"
ઉમંગે પૂછ્યું તો, 

"કેવી વાત?" 

"એ જ કે તમે તેનું પૂર્વજન્મનું નામ હજી સુધી પૂછ્યું નથી, એવું કેમ?" 

"કેમ કે હજી સુધી તેને પૂછી શકું એવી એકવાર સિવાય એવી સિચ્યુુએશન બની જ નથી, પણ મારા માટે હવે જેટલું બને એટલું જલ્દી એના વિશે જાણવું જરૂરી બની ગયું હતું અને એ માટે મારે વધારે રાહ પણ ના જોવી પડી. નક્કી કરેલા સમયે આ વખતે વિલિયમ અલિશા આવી ગયા. હું અલિશાને હિપ્નોટાઈઝ કરવા રેડી હતો જ એટલે અલિશાને થેરેપીથી હિપ્નોટાઈઝ કરી અને મેં શરૂઆત કરતાં જ પૂછ્યું કે,
"અલિશા... માફ કરના તુમ્હારા નામ કયાં હૈ યે બતાઓ?" 

"હમાર નામ માનદેવી હૈ, ના... હર કોઈ હમ કાલે હૈ તો હમેં સભી કુલટી કહેતે હૈ?" 

"હમમમ... તો માન દેવી આપકે ઘરમેં કોન હૈ?" 

"કૌન સે ઘર મેં?" 

"પહેલે અપને માયકે કે બારે મેં બતાઓ?" 

"હમાર માયકે મેં તો તીન બહને ઔર એક છોરા યાની કે હમાર ભાઈ. દાદીમા, માં, બાઉજી ઔર સાથ મેં ચાચાજી કા પરિવાર." 

"ચાચાજી કે પરિવારમેં કોન કૌન હૈ?" 

"ચાચાજી કે પરિવારમેં ચાચા, ચાચી ઔર ઉનકે તીન બેટે." 

"તુમ્હારે બાબુસા ઔર અમ્મા કા નામ?" 

"હમાર બાબુસા કા નામ ઈશ્વર સા ઔર માં કા નામ હૈ પહાડી બાઈ." 

"તુમ્હારે બહન ઔર ભાઈ કા નામ?" 

"બડકી બહન કા શાંતિ, મંજલી બહન કા ગીતા, તીસરી મેં ઔર ભાઈ કા નામ થા નવાલ સા." 

"તુમ્હારી પઢાઈ કહાં તક કી હૈ?" 

"હમ તો તીન ચોપડી હી પઢી થી." 

"ઔર તુમ્હાર ગાઁવ કા નામ કૌન સા હૈ?" 

"મેં તો જયપુર કે પાસ કે ગાઁવ કે કુમાર ગાઁવ મેં હમાર ઘર હૈ." 

"અચ્છા તો તુમ્હાર ઘરમેં કયાં હો રહા હૈ?" 

"હમાર ઘર મેં વહાં તો સબ હસી ખુશી નાચ રહે હૈ, ઔરતે ગીત ગા રહી હૈ, કોઈ ઔરતે ઢોલક પર હાથ માર માર કે ગીતે ગા રહી થી ઔર ઢેર સારે પકવાન બન રહે હૈ." 

"હમમ... ઐસા માહોલ કયો? તુમ્હારી બડી બહને ઔર તુમ કયાં કર રહી થી?" 

"હમાર બડી બાઈસા બીચ મેં બેઠ કે મહેંદી લગવા રહી હે, છોટી બાઈસા સબ કો કુછ ખાને કો દે રહી થી?" 

"ઔર તુમ?..." 

"હમ તો સિર્ફ ચૌદહ સાલ કે હૈ ના તો હમ કયાં કરતે હમ ભી વહાં બેઠ કે ગીત સુન રહે હૈ ઔર કભીકભાર નાચ ભી લે તે થે...." 

"ફિર કયા હુઆ?" 

"ફિર હમ સબકે હાથો મેં મહેંદી લગ જાને કે બાદ હમ સબ સો ગયે ઔર જબ હમ પાની પીને ઉઠે તો હમાર બાઉજી હમાર માં કો બોલ રહે થે કી ગીતા કે લીએ શંકરલાલ કે બેટે કા રિશ્તા આયા હૈ ઔર વો ભી ઈસ મંડપમેં ઉસકો બ્યાહ કે લે જાના ચાહતે હૈ..." 

"ઈતની જલ્દી?" 

"હા, પર અચ્છા હૈ ના કી એક હી મંડપ મેં દો દો શાદીયાં નિપટ જાયે..." 

"મગર વો દહેજ?" 

"વો તો માંગે હી હૈ ના પચાસ હજાર નકદ..." 

"તો આપ કૈસે જુગાડ કરેંગે?" 

"કોઈ બાત નાહી હમ જમીનદાર સે માંગ લેતે હૈ?" 

"હા, વો ઠીક રહેગા, મગર પહેેલે ખેત ગિરવે રખ દીયા હૈ તો અબ કુછ રખના હોગા ના?" 

"યે ઘર હૈ ના?" 

"ફીર હમ કહાં ઔર હમાર બિટવા છત કે બીના?"
બોલતે બોલતે હમાર માં રો પડી મગર હમ ઉસકે પાસ જા ન શકે. હમાર બાઉજી બોલે કી....


(કેવી રીતે માનદેવીના લગ્ન જમીનદારના દીકરા સાથે થયા? કેમ થયા? શું માનદેવીની બીજી બહેનના લગ્ન દહેજ માટે થઈને રોકાય જશે અને એ કારણસર તેના લગ્ન જમીનદારના ઘરે થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૧૫)