Atmosphere in Gujarati Short Stories by Prakash Rawat books and stories PDF | વાતાવરણ

Featured Books
  • അപ്പുവിന്റെ സ്വപ്നവും

    അപ്പുവിന്റെ സ്വപ്നംഅപ്പു, ഒരു ചെറിയ കുട്ടി, തിരുവനന്തപുരത്തെ...

  • ദക്ഷാഗ്നി - 4

    ദക്ഷഗ്നിPart-4ദച്ചു ഇവിടെ എന്താ നടക്കുന്നത് എനിക്കൊന്നും മനസ...

  • ശിവനിധി - 1

    ശിവനിധി part -1മോളെ നിധി നീ ഇതുവരെയായും കിടന്നില്ലേഇല്ല അമ്...

  • ദക്ഷാഗ്നി - 3

    ദക്ഷഗ്നിPart-3അപ്പോ നീ പ്രൈവറ്റ് റൂമിൽ ഇരുന്നോ എനിക്ക് മീറ്റ...

  • വിലയം - 2

    ജീപ്പ് മുന്നോട്ടു നീങ്ങിക്കൊണ്ടിരിക്കെ മൂടൽ മഞ്ഞിന്റെ കട്ടി...

Categories
Share

વાતાવરણ

   એક દિવસ એક ગામમાં ગરીબ અને અમીર માણસ એક સાથે બસ માં ટ્રાવેલ કરતા જતા હતા.ત્યારે ગરીબ ને સવાલ મનમાં આવ્યો, કે આ માણસ કેવી રીતે અમીર છે? પછી તેને થયું કે સારા કર્મ તો હું પણ કરું છું, અને એ પણ કરે છે તો રહીવાત મહેનત ની એ પણ હું જ કરું છું.પણ આ માણસ કેમ આટલો અમીર છે.પછી તે આ આખી વાત એ અમીર માણસ ને કહી. ત્યારે તે અમીર માણસ નો જવાબ હતો કે... તેને કહ્યું હું માણસ અને તું પણ માણસ એમા તારે પણ પરિવાર અને મારે પણ પરિવાર બસ ફરક એટલો છે કે હું અમીર થયો ત્યારે મારા પરિવાર ના સદસ્યો મોંઘી વસ્તુ લેવું, વધારે બહાર રહેવું, વગેરે બાબત છે. તેમાં બધાં પોતે સારા લોકો સાથે સંબધ બન્યા અને એ પણ અમીર લોકો જોડે જ ત્યારે શોખ પણ ઊંચા થયા. અને તેથી જ આ બધું કરવા માં હું ગરીબ થવા આવ્યો. પણ બીજા લોકોને જોતા આવું સારું ન લાગે એટલે પરિવારના બધા એ થોડો business ચાલુ કરી, મેહનત કરી અને બધા પોતે જ કમાવા લાગ્યા અને show off કરવા લાગ્યા. તું પણ આ જ રીતે તારા પરીવાર ના લોકો આ વાત ને ધ્યાન માં રાખે અને તેઓ સારા લોકો અને પૈસાદાર લોકો સાથે રહે તો શક્યતા રહેલી છે કે તું પણ બને. આમ તો હું પણ આ જ રીતે હું બન્યો. ગરીબ માણસ એ કહ્યું. મારા ઘરમાં તો હું એકલોજ કમાઉ છું.પછી એ વિચાર માં જ પડી ગયો. એને સમજાઈ ગયું કે હવે મારે મારું ચરિત્ર નહી પણ વાતાવરણ જ બદલવું પડશે. 

   પછી તે પોતે આ વાત ને ધ્યાન માં રાખી શહેર માં વસવાટ કર્યો . અને  બધા લોકો એ નાની મોટી જોબ કરી સારું ૨ વર્ષ માં સારા પૈસા ભેગા કર્યા અને પોતાનો ધંધો શરૂ કર્યો. તેમાં પણ તે સારી રીતે ધંધો ન ચાલતા પરિવાર ના લોકો એ પણ એક બીજા સાથે જગાડવા લાગ્યા અને તેમાં પણ તેઓ મોટા મોટાં શોખ નું જે સ્વપ્ન હતું એ હવે એમને કોઈ ને વ્યવસ્થિત ન  લાગ્યું. એમાં દરેક ની અલગ અલગ સલાહ ના કારણે આ બધું થયું. બધા પાછા નાની નાની જોબ કરવા લાગ્યા અને  એ પરિવાર માં જે ગરીબ માણસ  હતો તેને થયું કે આ લોકો જે  કરે છે તે એના જ લાયક છે. એટલે એ શહેર ને છોડીને ગામડે આવ્યો. બીજા બધા ત્યાજ રહ્યા. જેમાં  તેના નાના ભાઈ, તેના ૩ પુત્ર, અને એ અને તેની પત્ની બંને પરત ગામડે આવ્યા.

   સમય વીતતા તે પેલો અમીર માણસ એને મળ્યો ત્યાં તેને આ બધી વાત કરી. પાછી તેને કહ્યું કે આ બધું તે કર્યું એ તે માત્ર બીજાને જોઈને જ કર્યું. તું તારું સહર ધીરજ ન રાખી. તે માત્ર પરિવાર ને સુખી રાખવા માટે નહીં પણ દેખા દેખી જ કરી business માં લોસ તો છે જ પણ એ તું managmant ન કરી શક્યો. તે માત્ર તેમનું વાતાવરણ જ બદલ્યું હતું  એમના ગુણ તું ન બદલી શકે.પછી તે ત્યાં જ રહી ને પોતાનું કાર્ય કરવા લાગ્યો પેલા શહેર વાળા પણ એમનું કાર્ય કરવા લાગ્યા  એમાં તે પરિવાર સાથે નહીં પણ બધા એકલા જ રહેવા લાગ્યા એને હવે આ બધી વાત સમજીને બધાને  ઘરે બોલાવ્યા અને ત્યાં જ એમને અલગ અલગ કામ કરવા લાગ્યા. ત્યાં તો ૫ વર્ષ માં એ સારા પૈસાદાર માણસ બની ગયા.