The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ketlo saras hto a divas jyare me tane joyo first time..... avu lagyu k badhu j malyu. pn jyare tu gayo tyare Mano smile pn gai. Tara jevu sweet aa world ma koi nai. ek tu j to chhe 1 j. beautiful, wonder, cute, sweet atyare to ganpati festival week chale chhe aave chhe ne Jay chhe. pn Tara aagad Kai time jovay. always free j hovu tane jova, pn tu Mara thi dur jau chhu...Kem?? badhu joyu pn Tara jevu nai. I like you. & love you. 😂😂😂😂😂😂 motichur laddu.
શુભ અશુભ એ મન નો વહેમ છે. જો મન પર સંયમ હોય, મન શાંત હોય, ભગવાન પર વિશ્વાસ હોય તો અશુભ શુભ થઈ જાય. 🙏 #અપશુકનિયાળ
સ્પષ્ટ અને અસ્પષ્ટ વચ્ચેના ભેદ સમજાવવામાં જે સ્પષ્ટ છે તે પણ અસ્પષ્ટ બની જાય છે. જેથી ધીરજ રાખવી , સાંભળવી, સમજવી જરૂરી છે. ત્યારે જ તો સ્પષ્ટતા કરી શકો. #અસ્પષ્ટ
કેટલું નસીબદાર છે આ ગુલાબ. જે આંખ ને ગમે, એની સુગંધ થી જ સ્મિત ખીલી ઊઠે, જે પ્રેમ પ્રતીક મનાય છે.
વિશિષ્ટતાઓ હોવા છતાં પણ 'હું' પણું નથી એ પણ તો વિશિષ્ટતા છે. #વિશિષ્ટ
કેટલીક વિશિષ્ટતાઓ એવી છે કે જેને ઓળખવી મુશ્કેલ છે. એને ઓળખવા માટે દરિયા દિલ અને નજર ની જરૂર પડે છે.આ જ વિશિષ્ટતાઓ ને લીધે જ તો ભારતીય સંસ્કૃતિ હોવાનું ગૌરવ મળ્યું છે, તન ની ખૂબસૂરતી નિખારવા મન ની ખુબસુરતી પણ તો જરૂરી છે. #વિશિષ્ટ
ભોળપણ એ ભગવાન તરફથી મળેલ ભેટ છે જેના આધારે તમે તમારું પ્રતિનિધિત્વ સ્થાપીત કરી શકો છો, અને ચાહો તો બીજા નું પ્રતિનિધિત્વ ઉતારી પણ શકો છો. #ભોળો
ચાલાકી ની શું વાત કરો છો ?? ચાલાકીથી કરેલ કામ સફળ તો થાય છે પણ લાંબા સમય સુધી ટકી શકે નહીં. ચાલાકી કરવી એ પણ કળા છે, એ આવડત પણ ગજબની વાત છે. ઘણીવાર આ જ ચાલાકી ને કારણે યોગ્ય નિર્ણય લેવો જરૂરી બને છે. એ કોઈ પક્ષી કે પ્રાણી કે બિઝનેસમેન કે કોઈ મોટી હસ્તી #ચાલાકી
તમારા પ્રેમ ની પ્રચંડ શક્તિ એવી કે એમાં સર્વ જગત પણ જતું કરું, તમારા નફરત ની પ્રચંડ ગરમી એવી કે એમાં સુરજ ની ગરમી પણ ઓછી પડે, અને જો તમે પાસે હો તો એના જેવો પ્રચંડ ક્ષણ કે સમય બીજો કોઈ નથી, જો દૂર હો તો એના જેવો કોઈ વિરહ નથી. 🌹 #પ્રચંડ
😲😲😵 પ્રેમનું, સ્ત્રી-પુરુષ નું, વિજ્ઞાનના નિયમોમાં પણ સાંભળ્યું, 😎 અત્યારે તો એક ચુંબક ખૂબ જ ચર્ચા માં છે. 'કોરોના' સર્વત્ર છે. ક્યાં નથી???? ગામ- શહેરમાં છે, હવે તો 🏠 માં પણ આવશે.😂 સર્વ ને વિનંતી ---- માસ્ક નું ચુંબક સાથે જ રાખજો..... #ચુંબક
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser