Quotes by Aarzoo Ghanchi in Bitesapp read free

Aarzoo Ghanchi

Aarzoo Ghanchi

@aarzooghanchi095002


માન્યું પથ્થરો નિર્જીવ હોય છે. પરંતુ જ્યારે તે પથ્થરોને મૂર્તિનું સ્વરૂપ આપવામાં આવે છે.ત્યારે તે જ પથ્થર મૂંગા મોઢે વર્ષોનો ઇતિહાસ પણ જણાવી જાય છે..🌼

-Aarzoo Ghanchi

Read More

अपने सपनो के लिए खुद लड़ना होगा क्योंकि लोग सलाह तो देंगे पर साथ नहीं।🍁🍁

-Aarzoo Ghanchi