Quotes by Ajit in Bitesapp read free

Ajit

Ajit

@ajit3539


કેટલા જુલ્મ કર્યા હશે એ નિર્દોષ વ્યક્તિ પર તમે.....

પોતાના જીવથી પ્રિય પ્યારને નફરતમાં બદલી દીધો......

જિંદગી ની "યાદ"

Read More

My dream car......😘😘😘😘😘

મને મારા હાલ ઉપર છોડવા વાળા ને,

કોઈ હક નથી કે હવે મારા પ્રેમમાં રહે.

જિંદગી ની "યાદ"

ફરજ તો તારી પણ બનતી હતી મને

મનાવાની....

હું હંમેશા મનાવતો રહું તને ને તું

બેખબર રહે એ કેમ ચાલે.....!

જિંદગી ની "યાદ"

Read More

હજારો વખત માફી માંગવા છતાં જો હું અભિમાની છું તો એ તારી ધારણા સાચી........

તારું જ કહ્યું કરવા છતાં જો તને હું અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......

કરગર્યો છુ કર્યા છે કાલાવાલા મનાવવા તને છતાં તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.......

તારી લાગણીઓ સમજતો રહું ને ક્યારેક મારી લાગણીઓ સમજવાનું કહું એટલે હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી.......

તું બ્લોક કરે ને હું મૌન થઈ ને બેસીરહુ તેમ છતાં હું અભિમાની હોઉં તો તારી ધારણા સાચી........

છતાં ભલે હું જે છું એ છું ને એ જ રહીશ તને અભિમાની લાગતો હોઉં તો તારી ધારણા સાચી.....

ભલે તને અત્યારે પણ હું અભિમાની લાગુ છું પરંતુ હું અત્યારે પણ તારી માફી માંગી લઉં છું so sorry..🙏 તને અભિમાની લાગતો હોઉં તો તારી ધરણા સાચી.....

જિંદગી ની યાદ.....

Read More

હતો એક તો ભર શિયાળો ને એમણે

દિલની બહાર કાઢી મૂક્યા......

આ દિલમાં એ જ તો રહે છે જો બંધ

થઈ જશે તો શું થશે એમનું એ

મૂંઝવણમાં મૂક્યા......

જિંદગી ની "યાદ '

Read More

સંતાકૂકડીની રમત રમતા રમતા એ

સ્નેહીજન હંમેશા માટે સંતાઈ ગયું.....

ગોતવાની ઈચ્છા અમારી તો ખુબ હતી પણ

અમારો દાવ જ ન આવ્યો એટલે ભૂલાઈ

ગયું....... જિંદગી ની "યાદ"

Read More