Quotes by Alpesh Monpara in Bitesapp read free

Alpesh Monpara

Alpesh Monpara

@alpeshkanogmailcom


શિક્ષકની વ્યથા
રંગીન કરવા એમની જિંદગી રોજ લખ્યા કરું છું,
કાળા પાટિયે મારી જિંદગી રોજ ઘસ્યા કરું છું.

અંતે પામું છું ‘અલ્પ' સ્થાન એમના વિશાળ હૃદયમાં,
છતાં ‘નિખાલસ' થઈ હું ‘અન્વય' નિભાવ્યા કરું છું.

- જયેશ પરમાર
- પ્રકાશ ડોબરીયા
- અલ્પેશ મોણપરા

Read More

તું ગયા પછી થી બની ઘટના કે #શૂન્ય વાદ જન્મ્યો,
મારી ભીતર થી આ #શૂન્ય લગ બધું #શૂન્ય જ ભાસે.
.................................. અલ્પેશ મોણપરા...
#શૂન્ય

Read More