The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
8
9.8k
28.8k
જ્યારે જ્યારે ખોલી છે ડાયરી, ત્યારે ત્યારે એ કંઈક બોલી છે,શબ્દોથી જ એને જિંદગી તોલી છે. -A.D HIRPARA
સંબંધોની હદ સીમિત છે ને લાગણીઓ અસીમિત, પછી કેમ અનહદ સુધી ચાહવાની જીવે તે માંડી મીટ. - A.D HIRPARA
#Jealousy ન મળ્યું આજે તો અદેખાઇ બેની. આવતી કાલ વધારે શ્રેષ્ઠ આપવા તત્પર હશે. એટલે આજે હાર માની હશે.
#Divine વાંચો એકમેકના જીવનને સાથે રાખી અને નિભાવાતા સપ્તપદીના વચનો https://www.matrubharti.com/book/19952557/saptpadi
#Divine એનામાં શ્રદ્ધા જ સફળતા અપાવશે, એટલે બસ તમે માત્ર પ્રયત્ન કરતા રહો.
#Gurunank જીવનના સિદ્ધાંતોનો ત્યાગ કરી ને માણસ જીવે છે તો છે પણ ચેતના વગર મૃતપ્રાય.
#Gurunank ઝંખના તારી શંખનાદ બની ગૂંજી ઉઠે એટલી હિંમત થી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખીશ તો અને તો જ સફળતા તને પ્રાપ્ત કરશે.
સવાલો જ એટલા છે કે હવે જવાબો પણ મૂંઝાય ને નિરાંત ઝંખે છે. -Amit Hirpara
કોરી રહી શ્યાહી પોતે ને શબ્દો થયા ભીના, હાજરી ન એમની ને અંતરના ઓરડા સૂના. -A.D HIRPARA
તણખલાની હારે લાગણીના માળે તું મારું જીવન, પ્રણયની પાળે ને સમયના ઢાળે છે, તું મારું જીવન. ઉકેલાતા અવઢવની સારે હ્રદયના તારે તું મારું જીવન, મુસાફરીના ખોળે ને અંતરના માળે છે તું મારું જીવન. જિજીવિષાની આરે સંતોષના સારે તું મારું જીવન, શ્વાસની જાળે ને અંતના આરે છે, તું મારું જીવન. આંખલડીના ડોળે જીવના જોરે તું મારું જીવન, ગગનના શોરે ને ક્ષણના ખોળે છે, તું મારું જીવન.
તિરસ્કાર જ્યારે વાતોને વળગવા લાગે ત્યારે જાતને મૌનના સાગરમાં એકલું છોડી દેવું એ પુરસ્કાર તરફ તમને ભવિષ્યમાં લઇ જશે. -A.D HIRPARA
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser