મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ, રોજ પથ્થર પૂજવાનું આપણાથી નહિ બને. -100 100

तुम्हारा एकांत ही तुम्हें मनुष्य बना सकता है,

भीड़ तुम्हें भेड़ बना देगी।
100100

रोटी भी खाने में तभी अच्छी लगती है जब उसे दोनों तरफ से सेका जाए, ठीक उसी प्रकार जीवन में संबंध भी तभी अच्छे रहते हैं जब उसे दोनों तरफ से निभाया जाए 100100

Read More

ઘસાઈએ એટલાં ઉજળા થઈએ એવું સાંભળ્યું હતું, પરંતુ
જીવને શીખવ્યું
ઘસાઈએ એટલાં મુર્ખ સાબિત થઈએ....૧૦૦૧૦૦

સન્યાસીના ખાનગી સંસાર કરતાં
સંસારીનો ખાનગી સન્યાસ વધુ મૂલ્યવાન છે...૧૦૦૧૦૦

ગઈકાલે એક સમાચાર સાંભળ્યા પછી દરેક સમાજના દરેક દીકરી -દીકરાઓને એક પિતાનો પત્ર.
આપ સૌ આપના ભણતર અને સમય અનુસાર વિચારીને પોતપોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો.આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ અને આશીર્વાદ.
આપના માંથી મોટાભાગના યુવાનો પોતાના પિતાનો વ્યવસાય થી અલગ આજના જમાનાને લાયક નવા નવા ક્ષેત્રોમાં દેશ વિદેશમાં પોતાની કારકિર્દી બનાવવા માટે જજુમી રહ્યાં હશો. આપના વ્યવસાય નોકરીની જગ્યા અને આપનો ઉછેર અથવા આપના ઉપરી અધિકારીઓ સાથે ટયુનિંગ લાવવું ઘણી વાર અશક્ય થઇ જતું હોય છે એ આપના વર્તન અને વ્યહવાર ઉપર દેખાય છે. અને તમે પણ પરિવાર માતા પિતાના સપનાનો ભાર ઉપાડી એ બધા સામે લડો છો અને થાકી જાઓ છો પણ તમે પરિવાર કે કોઈને કહી શકતા નથી .
આ સમયે હું આપ સૌને વણમાંગી સલાહ આપું છું કે બેટા તમારા કરતા વધુ માતા પિતાને વધુ કાંઈ નથી જીવનમાં સફળતા તો દરેક ને મળે જ છે તમને મોડી વહેલી મળે એમાં કોઈ નવાઈ નથી. અને વાલીઓ ને એમનું સંતાન જોઈએ છે. સમાજ કે લોકોનું સર્ટિફિકેટ નહિ .
પૂછો તમારી આજુબાજુના સફળ લોકોને કે એ પ્રથમ પ્રયત્ન માં સફળ થયા છે ?
પૂછો તમારી આજુબાજુના સફળ લોકોને કે શું એ ભણ્યા એ જ વ્યવસાય કે નોકરી કરે છે ?
પ્લીઝ આપ સૌ સફળતા વહેલી મોડી મળે કે વ્યવસાય ના સ્થળે અનુકૂળતા ના આવે તો વ્યવસાય નોકરીની જગ્યા બદલો પારિવારિક વ્યવસાય હોય તો જોઈન કરો પણ પ્લીઝ મૂંઝાઈને પરિવારને દુઃખના દરિયામાં ના ધકેલો . અનિરુધ્ધસિંહ વાઘેલા

Read More

પ્રકૃતિથી જેટલું દૂર જઈશું એટલું આકૃતિ બગડતી જશે, સંસ્કૃતિ ગગડતી જશે અને વિકૃતિ વધતી જશે.💯💯

તમે કંઈ નથી.?
તો તમારું કોઈ નથી.
તમે કંઈક છો.?
તો તમારા ઘણા બધા છે.

સફળતા એને જ પ્રાપ્ત થાય છે જે વિચારવાની હિંમત રાખે છે કે "એના મનની જે તાકાત છે એ નિષ્ફળ બનાવતી ઘટનાઓ કરતા વધુ શક્તિશાળી છે."
નિરાશ થતી ઘટનાઓ વખતે આવું વિચારશો તો સફળતા તમને આપોઆપ પ્રાપ્ત થશે. ૧૦૦૧૦૦

Read More

લક્ષ્મી તો ઝરણાની માફક અહીં વહી આવે ત્યારે જ શોભે.
એ જ્યારે ઘોડાપૂરની માફક પ્રવેશે ત્યારે લાંબે ગાળે ઘરને ઉજ્જડ કરે છે અને માત્ર મકાન રહી જાય છે.100100

Read More

ભૂલ સુધારી શકાય છે,
ગેરસમજ પણ સુધારી શકાય છે,
પણ ખોટી વિચારસરણી
સુધારી શકાતી નથી. ૧૦૦૧૦૦