Quotes by Neeta in Bitesapp read free

Neeta

Neeta

@antar.na.ajvale
(28)

અથાગ પ્રયત્ન પછી પણ જો એ પોતાના ના બને તો છોડી દેવામાં મજા છે.
ક્યારેક સમજાવવા કરતા છોડવામાં મજા છે,
માથાકૂટ કરતા જતું કરવામાં મજા છે.

Read More

ચાલ આજે એક નવી શરૂઆત કરીએ......
અધૂરી વાત ને પુરી કરીએ...

उसे हमारी आखें पसंद है ,
और हमे ईन आखों में वो.

તમારી મનગમતી વ્યક્તિ સાથે હોય તો
કોઈ પણ મુશ્કેલી મોટી નથી લાગતી.

મને મેસેજ કરનાર તમામને જણાવવાનું કે હું ચેટ બોક્સ ખોલી શક્તિ નથી ,નથી હું કોઈ વિશેષ પ્લાન કરાવતી.🙏🙏

સંબન્ધો માં ઔપચારિકતા સારી
પણ ઔપચારિકતા વાળા સંબન્ધો નહીં સારા...

ક્યાંક અઢળક પણ ઓછું પડે છે ને
ક્યાંક ઓછું પણ અઢળક થઈ પડે છે...

તને મળવાની આશ માં.....
આ વિરહ પણ વ્હાલો લાગે છે........

આમ તો જીવન બરોબર ચાલે છે
પણ તારા વિના કંઈક અધુરૂ લાગે છે....

સમજાતું નથી આજકાલ માણસ જિંદગી જીવી રહ્યો છે કે જિંદગી વિતાવી રહ્યો છે.......