Quotes by Anuradha in Bitesapp read free

Anuradha

Anuradha

@anu7801
(836)

“શક પણ ઉધઈ જેવો હોય છે…
ધીમે ધીમે સંબંધને અંદરથી ખોખલો કરી નાખે છે.
સામેની વ્યક્તિ કદાચ તમને દિલથી ચાહતી હોય,
પણ તમારો વહેમ એને વારંવાર પોતાની સચ્ચાઈ સાબિત કરવા મજબૂર કરે છે.
અને એક દિવસ એ સમજાવવાનું છોડી દે છે…
સંબંધ ત્યારે નથી તૂટતો જ્યારે પ્રેમ ઓછો થાય,
ક્યારેક ત્યારે તૂટે છે જ્યારે વિશ્વાસ ખતમ થઈ જાય.” ❤️
- Anuradha

Read More

શિક્ષક: ફરજનો યોદ્ધા કે આરોપી?

thoughts

વરસાદ એ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનથી એક વાત કરી કે અમે ધોધમાર વરસીશું એમાં માત્ર વિદ્યાર્થીઓને નુકસાન કરીશું શિક્ષકોને કઈ નહીં કરીએ.. એટલે શિક્ષકોને તો સ્કૂલ પર બોલાવવાના જ..

માત્ર શિક્ષકો એ જ જવાનું રહેશે કેમકે તેમને અભય વરદાન મળેલ છે.. પાણી,આગ કે વાવાઝોડું કઈ નહીં કરી શકે ...ન કોઈ ડુબાવી શકશે..ન કોઈ મારી શકશે..😅😅🤣🙏🏻
કોરોના પણ નહી..
એક શિક્ષક ની વ્યથા
- Dhara shukla

Read More