Quotes by Anurag Basu in Bitesapp read free

Anurag Basu

Anurag Basu

@anurag12
(7)

એમને જવા દેવા
પણ નથી 🫤
ને
મોકલવા ની,
જલ્દી
પણ છે...😅
- Anurag Basu

ઓનલાઇન બંને હતા,પણ પહેલ કોણ કરે એની રાહ જોવાઇ રહી હતી..‌.‌

ઠેસ બંને ને પહોંચી હતી પણ

સોરી "
પહેલાં કોણ કહે એની રાહ જોવાઇ રહી હતી ‌.‌..એક નાનકડો શબ્દ જ ,
'સોરી" .‌.
પણ... એ છતાં,
અહમ કોણ પહેલા છોડે, એની રાહ જોવાઇ રહી હતી.‌..સંબંધ મહત્વ નો હતો કે અહમ , એવી એક કશ્મકશ પણ બંને ના મન માં ચાલી રહી હતી...
એક એવી "જીદ" બંને ની, એક સંબંધ પર ભારી પડી રહી હતી..
- Anurag Basu

Read More

બીજું કોઈ, મારા માટે
શું વિચારે છે..
એનાથી મને,કંઈ જ ફરક નથી પડતો
પણ
તું મારા માટે શું વિચારે છે
એનાથી
મને બહુ જ ફરક પડે છે....

-Anurag Basu

Read More

OSHO

-Anurag Basu

પ્રેમ એટલો કરો કે,
તમારું પાર્ટનર દગો આપવાનો વિચાર પણ ન કરી શકે..
કદાચ કોશિશ પણ કરે
તો
એને,
એનું હદય જ એમ કરતાં રોકી દે ‌.
અને.્...
શક એટલો પણ,
ન કરવો કે
પાટૅનર ,
કંટાળી ને...
આપણ ને હ્દય માં થી જ બહાર ફેંકી દે...

-Anurag Basu

Read More

હદ માં રહીને પણ...
અનહદ
પ્રેમ કર્યો છે
આપણે...
જે દુનિયા માં,
કદાચ જ ..
કોઈ કરી શકયુ હશે.....
એ જ,
કર્યું છે
આપણે....

-Anurag Basu

Read More

એક સંબંધ એવો,
માત્ર
વિશ્વાસ થી જ જોડાઈ ગયો, તેવો...
ના કોઈ વચન, ના કોઈ સાક્ષી..
છતાં પણ
શ્વાસે શ્વાસ માં સમાઈ ગયો તેવો...
ના કોઈ જ પુરાવા માંગ્યા.
ન માંગ્યા,
કોઈ જ ખુલાસા...
છતાં પણ
પળભર માં,
રુહ તલક સમાઈ ગયો તેવો ..
પળવારમાં, બંને ને એકબીજા ના પુરક બનાવી ગયો તેવો...

-Anurag Basu

Read More

अपने पास बेस्ट होने के बावजूद ,
हमेशा जो बेहतर की तलाश में रहते है।
उनका जीवन,
तलाश में ही बीत जाता है।

-Anurag Basu

Read More

જયારે રાહ જોવા વાળા
કરતા
રાહ જોવડાવા વાળું
વધુ બેચેન હોય
એને
પ્રેમ જ કહેવાય..

-Anurag Basu

આપણે એમ વિચારીએ છીએ કે,
મેં એના માટે શું કર્યું ?
હું એના માટે શું મહત્વ ધરાવુ છુ.??
એના કરતા જો એમ વિચારીએ કે
એણે મારા માટે શું કર્યું ?
એ મારા માટે શું મહત્વ ધરાવે છે??
તો,
કદાચ કોઈ સંબંધ તૂટે જ નહીં....

-Anurag Basu

Read More