નવલકથા, હોરર વાર્તા, રહસ્ય રોમાંચ વાર્તા

“સાહેબ, આ દુનિયા ત્યાં જ સુધી સારી છે, જ્યાં સુધી તમે એને કામ આવો;
બાકી હું કોણ અને તું કોણ!”

-Arbaaz Mogal

“સેલ્ફી ખેંચવાને બદલે, ક્યારેક કોઇનું દુઃખ ખેંચવાનો પ્રયત્ન કરજો;
દુનિયા તો શું, ઈશ્વર પણ લાઇક કરશે!”