Quotes by Aruna dodiya in Bitesapp read free

Aruna dodiya

Aruna dodiya

@arunadodiya2159


एक तेरा ही प्यार सच्चा है मां,
औरो कि तो शर्ते ही बहूत है.....!!

લોકો સબંધો માં પણ
સરવાળો કરે છે
નફો મળે તો જ
દાખલો આગળ ગણે છે
#દાખલો

હું અઘરો પણ હોઉં કે
અસ્પષ્ટ પણ હોઉં ,
સૌની ઈચ્છા મુજબ ના
મળતી તરસ પણ હોઉં ,,
#અસ્પષ્ટ

હું બાર માસ નું ચોમાસું,
તું ટહુકે એક જ વાર ,
જો તું હો ભીંજાવા તૈયાર
હું વરસુ અનરાધાર....

कभी फुर्सत से अपनी कमियों को देखने की कोशिश
करना दूसरो के आईने
बनने की ख्वाहिश मीट जायगी




#નવરાશ

Read More

નવરાશ મળે તો યાદ કરજો
અમારી કમી નો અહેસાસ કરજો
અમને તો આદત સે તમને યાદ કરવાની
કદાચ પરેશાન કર્યા હોય તો માફ કરજો
#નવરાશ

Read More

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,

કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,

*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણના મટકા કોઈ ઘરમાંય નથી,*

જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,

લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,

*ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,*
*રાધાની ભાળ હવે મળે એમ નથી,*

રાસલીલા કરે તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,

*કંસને જો મારે તો ધ્યાન રાખજે,*
*સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,*

નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,

મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,

જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,

*ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,*
*અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,*

one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,

*આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*

website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,

*selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના pose હવે ચાલે એમ નથી,*

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.

*🛑 જય શ્રી કૃષ્ણ 🛑*
#કવિતા #

Read More

કોણ કહે છે કે માણસ
ખાલી હાથે આવે છે ને,
ખાલી હાથે જાય,
પણ એવૂ નથી
માણસ ભાગ્ય લઈને
આવે છે ને "કર્મ" લઈ ને જાય છે
#કર્મ

Read More

ભગવાન પાસે ઘણી સ્કીમ છે ,
કોરોના, ભુકંપ,વરસાદ,વાવાઝોડું,
દુકાળ , જ્યારે
મનુષ્ય પાસે એક જ સ્કીમ છે
"કર્મ"
#કર્મ

Read More

હું ના બોલું ને તો પણ તે સાંભળે
એનું નામ "ઈશ્વર"
ને તે ના બોલે ને તો પણ મને
સંભળાય તેનુ નામ શ્રદ્ધા .
#ઈસુ

Read More