Kingdom of Krishna

હું પરાણે હસુ છું કે
દિલથી હસુ છું એમાં
તફાવત તો માત્ર મારો
મિત્ર જ કરી શકે.

-Aswin Hadiya

કોફી સાથે મારે કોઇ અણબનાવ નથી,પણ
ચા જેટલી એ મને ક્યારેય ગમી જ નથી.

-Aswin Hadiya

માણસ નું સૌથી મોટું દુશ્મન એનુ મગજ છે,
પકડી પકડીને લાવે છે એ પળો
જે એને તકલીફ આપે છે.

-Aswin Hadiya

દરરોજ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહિ,
સમજણ હોવી જરૂરી છે

-Aswin Hadiya

મધ્યમ વગૅ નામનો કોઈ વગૅ જ નથી, પરંતુ મધ્યમ વગૅ એટલે ગરીબ વગૅ પૈકી એવા લોકોનો સમુહ જે માનવા તૈયાર નથી કે તેઓ ગરીબ છે.

-Aswin Hadiya

Read More

આવ બેસ સામે,
પેટાવ બે નજરની તાપણી...
બસ પછી તો,
આખાય શહેરની ઠંડી આપણી.

epost thumb

જીદંગી માં જીવતા હોય ત્યારે કોઈ પુછતા નથી કે કેવી રીતે જીવો છો?અને મૃત્યુ પછી બધા પુછે કે "કેવી રીતે મયૉ!"

-Aswin Hadiya

Read More

જયારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજુ કરે, ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મુકે છે...
પ્રયત્ન કરો એ વિશ્વાસ કયારેય તુટે નહીં.

-Aswin Hadiya

Read More

જીદંગીમાં સુખી થવાની રીત
હસવું, હસાવવુ અને હસી કાઢવુ.

-Aswin Hadiya

હકીકત ને જ શોધવી પડે,
બાકી અફવા તો ઘરે બેઠા મળે.

-Aswin Hadiya