Quotes by baraiya nikhil in Bitesapp read free

baraiya nikhil

baraiya nikhil

@baraiyanikhil9579


પૈસો હંમેશા બધું નથી આપતો, સંબંધોને ખરીદવા માટે હૃદયના રસ્તા ચોખ્ખા રાખવા પડે સાહેબ

-baraiya nikhil

તમારી જિંદગી રંગ મંચ જેવી નહીં જીવનના અસલી રંગો થી ભરાઈ સ્વપ્નો ની જેમ નહીં વાસ્તવિક જીવનમાં હકીકત સાર્થકતા સિદ્ધ સાબીત થાય તેવી શુભેચ્છા.....
-baraiya nikhil

Read More

ગમે તેટલી ઉચ્ચ પ્રકારની શક્તિઓ વ્યક્તિમાં હોય પણ તે તેના સમયને અનુકૂળ ન હોય તો તે ' ધૂળમાં ઢાંકેલું રતન ' જેવો છે.

-baraiya nikhil

Read More

પરિસ્થિતિ , ઇતિહાસ વ્યક્તિને ઘડે છે.

-baraiya nikhil

વ્યક્તિ ના જીવનમાં માત્ર ને માત્ર એનુજ આકર્ષણ સચવાઈ રહેલું લાગે છે કે જ્યાં સુધી તેનું રહસ્ય ખૂલતું નથી

-baraiya nikhil

Read More

जीवन में इतना भी प्रोफेशनल न बनो कि सामने कुत्ता आने पर " हट हट " के बजाय " Excuse me " निकल जाए

- Baraiya Nikhil

the colour of pride khakhi
-baraiya nikhil