Hey, I am on Matrubharti!

કેટલાક સંબધ સ્વાથૅ ના નહિ પણ લાગણી ના હોય જેમાં ખુશીઓ સિવાય બીજું કંઈ જ ના હોય ,આ સંબધ ભગવાને પોતે બનાયો હોય છે ...😘❣️❣️😊😍

Read More

પરિક્ષા બૉડની છે જીવનની નહિ, બસ આપડે આપણું બેસ્ટ આપવાનું છે.
અેવા 10 અને 12ના વિધાથીઁઁઓ ને
best of luck... 👍

-Bhagvati Jumani

જીવનમાં કોઇ પણ વ્યક્તિ ત્યા સુધી જ તમને સારી લાગશે જ્યા સુધી અે તમારી હા માં હા કરશે, પણ અેજ વ્યક્તિ કાયારેક તમને તમારા વિરોધ જશે નહિ ગમે, કેમકે તમે પોતે તમારી ખરાબી સ્વીકારી નથી શકતા

-Bhagvati Jumani

Read More

ક્યા કશું માગે છે અે,
બસ પ્રેમ જ તો આપેછે અે

epost thumb

2023માં બસ અેટલું જ કે કોઈના હસવાનું કારણ બનવું
કોઈનું મન દુઃખ થાય અેવું કામ ન કરવું અને બને તો આપણે કોઈની મદદ નું કારણ બનીઅે અેવું કામ કરવાનું
happy new-year 😍

-Bhagvati Jumani

Read More

જે સંબધ સ્વાથૅ માટે હશે તો અેમા તમને લાગણી નહી હોય, પણ જે સંબધ મા ખરેખર લાગણી હશે અેમાં સ્વાથૅ નહી હોય

-Bhagvati Jumani

Read More

સંબધો તો હજાર હોય છે પણ અે હજાર સંબધો મા તમે કેટલા પ્રામાણિક છો અે મહત્વનું છે

-Bhagvati Jumani

કોઈ પણ વસ્તુની તમે શરૂઆત તો કરો,કદાચ તમને સફળતા ના પણ મળી તો શું, પણ કશુંક નવું જાણવા તો મળશે જ ને

-Bhagvati Jumani

જો કોઈ તમને તમારામાં રહેલી ખામી બતાવે ને, તો અેને પણ સ્વીકાર જો કેમકે અેને તમારામા ખામી નથી શોધી પણ તમારી અેક ખામી ને સુધારી છે..

-Bhagvati Jumani

Read More

ક્યારે પણ તમે પોતાની તુલના બીજા સાથે ના કરો
કેમકે તમે ક્ષેષ્ઠ જ છો, પણ અેવો તમારો અભિમાન ન પણ તમારો આત્મવિશ્વાસ રાખો

-Bhagvati Jumani

Read More