Quotes by Bhairavi Patel in Bitesapp read free

Bhairavi  Patel

Bhairavi Patel

@bhairavipatel142816


ગુગલ પર શોધતા બધું મળ્યું
બસ પોતાની જાત ન મળી...
ભટકી રહ્યા આમતેમ ઉતાવળે
પણ વ્યર્થ હતું નિરાંત ન મળી...

-Bhairavi Pathak

Read More