Quotes by Pandya Bharat Kumar in Bitesapp read free

Pandya Bharat Kumar

Pandya Bharat Kumar

@bharatpandya


*ત્રણ જણાં હંમેશા પરેશાન રહે છે,*
"*મદદગાર, વફાદાર,અને દિલનાં સાફ,*
*બાકી ચાંપલુશી કરવા વાળા તો ગમે ત્યાં પોતાની જગ્યા બનાવી ને બેસી જાય છે,*
*જે બધાને નથી આવડતું,*..

Read More

*સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો,જે તમારી  બધી વાતો સમાવી લે....*
*ખાબોચિયા જેવા વ્યકિત ની સંગત  કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડ ની જેમ ફેલાવી દેશે....*

Read More
epost thumb