Quotes by Bharatsinh K. Sindhav in Bitesapp read free

Bharatsinh K. Sindhav

Bharatsinh K. Sindhav

@bharatsinhk.sindhav1


કોને કહું આ છેલ્લા શ્વાસ એક તારા *ચુંબન* ને ઝંખે છે... 😘
#ચુંબન

Follow instagram--@vakhat_darbar
TikTok -@vakhat_darbar

epost thumb

તું જો પાસે આવી ને બેઠી
તો સાંજ મારી રંગીન થઈ ગઈ,
વાતો વાતોમાં ખબર જ ના રહી
ક્યારે આ ચા ઠંડી થઈ ગઈ....!!!
*ભરતસિંહ*

Read More