Quotes by Bhargavi Pandya in Bitesapp read free

Bhargavi Pandya

Bhargavi Pandya Matrubharti Verified

@bhargavipandya164232
(1.2k)

મારા જેવો પ્રેમ તને કોણ કરશે??❤
.
તારી આંખોમાં આંખો મળાવી તારા સુખ દુઃખ ને વર્તી જાય એવો..
મારા જેવો પ્રેમ તને કોણ કરશે??
.
તારી લાગણીઓને વગર શબ્દે સમજી જાય..
એવો મારા જેવો પ્રેમ તને કોણ કરશે??
.
તારી સાથે જગદીશ..ગુસ્સે થઈશ..પણ છેલ્લે તો તારી પાસે જ આવીશ.. એવો
તટસ્થ મન નો પ્રેમ તને કોણ કરશે??
.
દુઃખી એવા તર મુખ પર હાસ્ય નું સ્મિત મારા સિવાય કોણ છલકાવશે??
.
મળી જશે તને હજારો પ્રેમ કરવાવાળા..પણ તારા દિલ માં શું ચાલે છે..એ સમજવા વાળો પ્રેમ તને કોણ કરશે??
.
કહેવું તો ઘણું બધું છે..પણ વગર કહે સમજી જાય એવા શબ્દો વગરનો પ્રેમ તને મારા સિવાય કોણ કરશે??
.
મારા જેવો પ્રેમ તને કોણ કરશે??



#આગળ

Read More

આખી દુનિયામાં બિચારા એક તું અને એક હું..
એક બીજાના સહારા એક તું અને એક હું..
જેની વચ્ચેથી વહે છે પ્રેમ નો એક જ પ્રવાહ..
એ નદીના બે કિનારા..એક તું અને એક હું..❤
- Bhargavi pandya

Read More