Quotes by Bhargavi Pragnesh Tailor in Bitesapp read free

Bhargavi Pragnesh Tailor

Bhargavi Pragnesh Tailor

@bhargavipragneshtailor1509
(6)

રાધા થી વિખુટા પડેલા શ્યામ નું હૈયું પણ તૂટતું હશે, જ્યારે વાંસળી ના પ્રત્યેક સુરે રાધા નું નામ ગુંજતું હશે.

Read More