Quotes by Bhavesh Prajapati in Bitesapp read free

Bhavesh Prajapati

Bhavesh Prajapati

@bhaveshprajapati55gm


ભલે લાખ હિરલે જડેલા હો તમે,
જીભમાં પણ ખાનદાની હોવી જોઈએ વ્હાલા..

મીઠાશ વગર ની મોટપ શુ કામની સાહેબ,
દરિયાના નસીબમાં પણ પનિહારી હોતી નથી..

વેદ ભણેલો જેણે, શિવ રિજવ્યા,એણે જાનકી ને કેમ હરી લીધી..?
દુનિયાના ડાહ્યા બધા એને ડહાપણ ની વાત કોને કીધી...?

નથી કોઈ મારા મનમાં આકાર વિકાર સહેજે પણ,એટલે તો
ક્યારેક બરફ જેમ કઠણ તો ક્યારેક પાણી જેમ પીગળી જાવ છું..
હા હું જન્મ્યો છું જળ તત્વ ના રૂપ માંથી,
અંત દિવસ ભળવાનું છે તે સ્વરૂપ માહી..

#BT ✍🏻
#જયશ્રીકૃણ

Read More

બોલું જો શબ્દો તો સંબધો માં નથી કોઈ આશા,
રહું જો મૌન તો મંજિલ માં નથી કોઈ અભિલાષા..
આપ્યા કડવાં વેણ સગાઓ એ સોગાત માં,
હવે પકડી લે હાથ પ્રભુ તારા દરબાર માં..

#BT ✍🏻

Read More

જેમ ઊકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી
તેવી જ રીતે ક્રોધિત અવસ્થામાં સત્ય ઓળખી શકાતું નથી

#જયશ્રીકૃણ

Read More

હવામાં તો પક્ષી પણ ઊડે છે...
અને માખી પણ....
પણ ઊડીને કોણ ક્યાં બેસે છે....
એના પર એની લાયકાત....

હે કૃષ્ણ,
પકડી લે હાથ મારો ,
બસ એક તારી જ કમી છે ..
સાથ આપ મારો ,
બસ એક તારી જ કમી છે ..
જિંદગી વિશે જરા ફરી વિચારી લે ......
નહીંતર બધા ને એક જ કહેતો ફરીશ,
બસ એક તારી જ કમી છે .....

જયશ્રીકૃષ્ણ🙏🏻

Read More

સાચી વસ્તુમાં જ કષ્ટોનું વળગણ હોય વ્હાલા,
નકલી ગુલાબમાં કાંટો જોયો કદી.

હે મન માધવ,તારા વગર
મારે તો બધે જ અંધારું....