જબ તક આદમી હારતા નહી ના! તબ તક જીતા હુવા રેહતા હે ,

કબીરા તેરે જગત મે, ઉલ્ટી દેખી રીત,
પાપી મિલકર રાજ કરે, સાધુ માગે ભીખ.

कुछ पा लेना जीत नही, और कुछ खो देना हार नही सिर्फ समय का प्रभाव है.

પામવા દોડ્યો ઘણું, ત્યાં ધ્યેય બદલાઈ ગયું,
મહેક તાજી શોધવામાં, ફૂલ મૂરઝાઈ ગયું..

જળ કર્યું બરબાદ આખી જિંદગી, જોયા વગર,
પાળ બાંધી રેત પર, ત્યાં વ્હેણ ફંટાઈ ગયું..

તીર સાથે કામઠું લઈને થયો તૈયાર, પણ,
ધાર તીખી કાઢવામાં, લક્ષ્ય વીંધાઈ ગયું..

દોઢિયું રળવા, કદી પરવાહ ના તનની કરી,
ને નજર ગઈ ત્યાં સુધીમાં, પૂર્ણ ખર્ચાઈ ગયું..

ના દવા લીધી તબીબોનાં કહ્યાં મુજબ કદી,
વૈદ્ય ફેરવતો રહ્યો, ત્યાં દર્દ ભેળાઈ ગયું..

ભોગવાદી વાયરામાં, કઈ રીતે ભીંજાય દિલ?
ભાવ-ભીની લાગણીનું વ્હેણ સૂકાઈ ગયું..

મેં 'ધીરજ' રાખી, સજાવ્યાં જિંદગીનાં રંગમંચ,
ઘૂઘરા બાંધી રહ્યો, ત્યાં દ્રશ્ય ભજવાઈ ગયું..

Read More

ભણેલુ તમામ ભૂલી રહ્યા પછી મન મા જે રહી જાય તે જ સાચુ વ્યક્તિત્વ કહેવાય

આ વાઇરસ મારો ખજાનો લુંટી લઇ ગયો !!

બધા દોસ્તો સાથે બેસતા તેનો જમાનો થય ગયો...

સફળ થવા 3 નિયમ

ખુદ સે વાદા, મેહનત જ્વાદા, ઑર મજબૂત ઈરાદા

જેના સિદ્ધાંત અમીર હોય ને,

એનુ ચારિત્ર ક્યારેય ગરીબ નથી હોતુ.