Quotes by Bipin Katariya in Bitesapp read free

Bipin Katariya

Bipin Katariya

@bipinkatariya194331


સમય ની કિંમત જાણવી હોય તો "છાંપાને" પુછી જોવો.

જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે, તે સાંજ થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે...

Read More

બુદ્ધિશાળી તો દુનિયામાં બધાં લોકો હોય છે,
બસ....
લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાય જાય છે.

?

Good Morning ?