The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
6
4.9k
12.4k
Hey, I am on Matrubharti!
Contact લિસ્ટ માંથી નંબર કદાચ શોધી શકાશે, પણ સાથે બેસીને વાત કરવા તો જાતે જ આવવું પડશે. Google map મા location મારુ જોઈ શકશો, પણ મને જોવા તો રૂબરૂ જ આવવું પડશે. Facebook મા મારી story રોજ રોજ જોઈ શકશો, પણ લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે. Gallery મા photo unlimited ટાઇમ જોઈ શકાશે, પણ unlimited romantic પળો માણવા અહીં જ આવવું પડશે. WhatsApp મા કલાકો સુધી video call કરી શકાશે, પણ પોતાની હાજરી આપવા માટે પળ પળ આવવું પડશે. Matrubharti મા લેખ મારા વાંચી શકશો, પણ મારી આંખ વાંચવા માટે અહીં જ આવવું પડશે. -Chandni Virani @Honey
In the tapestry of my life, you're the thread, Woven in fate's design, where love was spread. A chance encounter, destiny's surprise, You walked into my world, beneath distant skies. Across the miles, our hearts took flight, In this long-distance dance, love feels so right. Though oceans separate, and time zones divide, In your presence, my love, I forever reside. Your smile, a beacon in my darkest night, Guiding me through the distance, shining so bright. With each whispered word, each virtual touch, Our love blossoms strong, it means so much. In your laughter, I find the sweetest song, In your eyes, a love that's deep and strong. Your presence in my life, a treasure so rare, With you, my love, I am free to dream and dare. Though we're far apart, you're always near, In my heart, your love is crystal clear. You're the reason for my joy, my guiding star, No distance can diminish how loved you are. So, here's my love, in words, to you I send, To my partner, my confidant, my dearest friend, love, pr@tuuu.. No matter the miles, we'll stand side by side, Forever in love, our hearts forever tied. -Chandni Virani
🙏 Janmastami 🙏 who is Krishna?
https://www.matrubharti.com/book/19947932/shreemad-bhagvad-gita-overview
Chandni Virani लिखित कहानी "શ્રીમદ ભગવદ ગીતા સારાંશ" मातृभारती पर फ़्री में पढ़ें https://www.matrubharti.com/book/19947916/shreemad-bhagvad-gita-overview
Sunshine is delicious, rain is refreshing, wind braces us up, snow is exhilarating; there is really no such thing as bad weather, only different kinds of good weather. -Chandni Virani
Comparision
4th june 2023 આજે ચાંદની વહેચાય ગઈ, બે ભાગ માં. એક આભ માં અને એક આપ મા... _ çhãñdñí
4th June 2023 નાની નાની મુલાકાત ની યાદગીરી બોવ મોટી બની જતી હશે, કઈક એવું જ કદાચ એ દિવસ માં હશે. સામે જોઈ ને નીચે જોઈ જવુ એક અહેસાસ હોતો હશે, કઈક એવી જ શરમ કદાચ એ દિવસ માં હશે. સામે આવી ને પણ બોલ્યા વિના રહી જવાતું હશે, કઈક એવું જ મૌન કદાચ એ દિવસ માં હશે. પાંચ પળ ની મુલાકાત પણ જાણે જિંદગીભર ના સાથ નું નજરાણું બની જતું હશે, કઈક એવુ જ નજરાણું કદાચ એ દિવસ માં હશે. સામ સામે બેસ્યા બાદ પણ જાણે શબ્દો ખૂટતા હશે, કઈક એવી જ મીઠાસ એ દિવસ માં હશે. _ Çháñdñī
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser