Quotes by shital vaishnav in Bitesapp read free

shital vaishnav

shital vaishnav

@chobari24010301301.


જો ભગવાન પણ જરૂર પડ્યે
જ યાદ આવતા હોય...
તો આપણે તો માણસ છીએ
એમ ક્યાંથી યાદ આવશું...?

તમને ખીલતાં અટકાવે,
તમારું હાસ્ય જેને બાળે ,
એવાં બધાં જ સબંધો ,
ઝેરી કહેવાય
એવા ખોટા સબંધો થી દૂર રહો...

499 nu recharge karavyu tu have ke fari thi karo upgrade to su karvanu

આપણો ખરાબ સમય ચાલતો હોય,
ત્યારે જ સાચા સંબંધોની પરખ થાય છે !!

"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતા,
પણ "અફસોસ" કે આવા લોકો જીવનમાં "રોજ" નથી હોતા !!

royal attitued

friends

જય દશામાં