Quotes by ગુમનામ in Bitesapp read free

ગુમનામ

ગુમનામ

@dg....


સંઘર્ષની તોહ હજી શરૂઆત થાય છે,
છતાંય પળ પળ કપરી જાય છે,

આથમી જવાનું મનને ઘણુંય થાય છે,
પછી સમય વડે સમાધાન કરાવાય છે,

આવશે ઘણી તક એમ વિચારું હું,
પણ 'ક્યારે' એ પ્રશ્ન પાછો સર્જાય છે,

એમ તોહ ઘણુંય વીતે છે અહીં મનમાં,
કિંતુ જગમાં ક્યાં ઉઘાડું કરાય છે?

બીજાને હસીને ના જણાવતા,
મારાં સમજીને અહીં અમારાથી રડાય છે,

ઘણું થ્યું હશે એટલે આટલું રાખીએ,
નિરાંતે કહીશું કે જીવ કેટલો મુંઝાય છે.

Read More

बैठा था मैं आज दिल की सफ़ाई करने,
देखा तो भरा पड़ा था किसी की यादों से,
फिर क्या ?
हो गई सफ़ाई आंखों की इन आँसूओ से !!

Read More

न समझ की वोह प्यारी सी हंसी यूहीं रूठ गई,
देख तु जरा पीछे की तुझसे कितनी ज़ुबान टूट गई!

થાય એ જન
મહાસુખિયો જેહ
ત્યજે તુલના

છોડી સાથ કરી તે કિન્નાડાઉન,
પછી શાને ચગી શકે એ આપડો,
પ્રેમ ભર્યો પતંગ
#પતંગ

यूं मानो पतंग सी ही हैं जिंदगी,
बहुत कुछ करके ऊंचा उड़ाया ख़ुदको,
तब कट जानेका वक़्त आ गया!
#Kite

अब नहीं पूंछे जाते हालचाल
हमारे
शायद पिघल गया है इश्क़ इन गर्मियोंमें!

એમની યાદોને અંતરમાંથી હું કઢાવી ગયો છું,
બીજું તો શું કહું આ આંખોને આંશુથી નીતારી ગયો છું!

કહીં દો એમને કે સપનાંમાં આવવાનું રેહવાં દે,
હું હવે ઉજાગરા કરી કંટાળી ગયો છું!

કોઈ આવીને મને ના જણાવે બેશરમીથી,
એમનાં લગ્નની કંકોત્રીથી હું નીમંત્રાઈ ગયો છું!

ડહાપણ ભરેલી શિખામણ ના આપશો મને હવે,
છળ ભરેલાં બાણોથી હું ઘણો ઘવાઈ ગયો છું!

કવિ, ઉપરથી ચપળ છું, ચાલાક છું એ સાચું છે,
પણ અંદરથી જુઓ! આખે આખો ઠગાઈ ગયો છું!

Read More

સાહસથી એ
સંધુય જડે ન કરે
તે ઘણું રડે

શેની નિરાશા,
જ્યારે બેઠો પ્રભું,
આપણે કાજ.

#હાઈકુ