Hey, I am on Matrubharti!

આજ માણસ ની લડાઈ માં પશુઓ જોવા આવે છે, નવી દુનિયા નવા લોકો....

ના સમજો તો કંઈ નઈ પણ ના સમજ્યા પેલા બોલો તો નહિ .......બસ ખુદ ની ખુદ સુધી

આજ સુધી કોઈ માણસ થી કંટાળી છોડી નઈ દીધા,પણ બસ j એમની આદત લાગી હતી એ છોડી છે.

પતા નહિ મંજિલ મુઝે કિસ ઓર લે ઝા રહી હૈ ,આના તુમ્હારી તરફ જાતી હું ઓર ખીંચ કોઈ ઓર રહા હૈ...

-DDz

દુશ્મન કરતા વધારે તકલીફ તમારી એક દમ નજીક ના વ્યક્તિ જ આપે છે,અને ધીમે ધીમે પણ અસર લાંબા સમય સુધી ની........

આપણા જીવન માં આપના નિયમ બનાવતા જાવ ,બાકી બીજા ના નિયમ નું પાલન કરવું પડવું પડી શકે છે......
નાની વાત......

Read More

જ્યારે સબંધો મોઢું ફેરવવા લાગે ત્યારે સમજી લેવું કે હવે આપને પગ ભર થઈ ગયા........

-DDz

આજ કાલ નું બાળપણ
હવે રમવા બહાર આવતું નથી
ના તો પેલા જેવા તેહવાર માનવે છે ,
બસ ખાલી સ્ટોરી માં મેન્શન થઈ ખુશ રેહવાનું નાટક કરે છે,...........
એટલે જ આજ કલ મેડિકલ સાયન્સ માં ડિપ્રેશન, anxiety ના કેસ વધી રહ્યા છે......

Read More

ઝીંદગી શું છે??
તો મારા મત મુજબ એ એક બુક છે. જે ખાલી એ લોકો જ વાંચી શકે જેમાં જેનો રસ હોય એ જ લોકો એ બુક વાંચી શકશે બાકી જેનો રસ નઈ હોય એ કંટાળી , હારી ને એને એક બાજુ મૂકી નવું વિચારી સકશે.......

Read More

જેમ વર્ષ અને મહિના નો છેલ્લો દિવસ આવે છે ,એમ કાશ તને ભૂલવાનો પણ છેલ્લો દિવસ આવતો હોત......

-DDz