Quotes by dhruti rajput in Bitesapp read free

dhruti rajput

dhruti rajput

@dhrutirajput123
(1.7k)

જે કેડી કંડારી રહી છું ને નિસદિન પ્રભુ ને મળવા ની એ માર્ગ ચોક્ક્સ અઘરો છે પણ માત્ર મારો બની સાથ આપી રહ્યો છે ...

Read More

મારા સંઘર્ષો જ મારું પ્રતિબિંબ છે ,
મારી હાર જીત સાથે હું તોલાય ન શકું...

ડર એ કરેલી દરેક મહેનત નો અંત છે તેથી નીડર બની અંતિમ પ્રયાસ સુધી લડવું પણ જરુરી છે...

સિથિલ છે હવે વ્યવહાર અને વિચાર કદાચ સમય ની સ્થિરતા લાગે છે....

જિંદગી ની કેટલીક એવી ઘડી હોય જે માત્ર વિતાવવા ની હોય...

મારા પપ્પા નો મારી સાથે સંબંધ અનોખો છે મારી આંસુધારા એમની આંખો છલકાવી દે ...

હારી ગયેલા લોકો હારી જઈ ને હરિ ને કોષે છે જો જીત્યા હોત તો હરિ સામે મીટ પણ ન માંડેત...

જેની મહેક વિચારોરૂપે પ્રસરે એને કોઈ કુત્રિમ અતર ની જરૂર નથી...

બે ટીપાં આંસુના પડે જો કોઈ ના દુઃખમાં તો સમજવું કળયુગ માં પણ સત જીવિત છે હૃદયમાં...

क्या किरदार महकाया हे मेरी मां ने जहां भी जाती हे अपनापन छोड़के आती है।