Quotes by Dhvani Patel in Bitesapp read free

Dhvani Patel

Dhvani Patel

@dhvaniptel242gmailco
(899)

સુનાઈ દેતી હૈ જીસકી ધડકન 😉
તુમ્હારા 👻 દિલ ♥️ યા હમારા 😍 દિલ ♥️ હૈ...

ચહેરા ઉપરની મુસ્કાન ક્યારેક સંતોષની 😍 હોય છે,
તો ક્યારેક સહનશક્તિની 🙂 પણ હોય છે.

બાતેં યે કભી ના તું 👻 ભૂલના..
કોઈ તેરે ખાતિર હૈ જી રહા... 👻😍😘♥️

આ શરમાવું 🙈, આ ગભરાવું 😑 અને આ વણ વાતે મલકાવું 😚,
કોણ કે'તું તું પ્રેમ ❤️ થાય, દેખાય 🙄 નહીં... 👻❤️

સંબંધ 🤝🏻 ગમે એવો હોય એ ક્યારેય ભુલાતો નથી...
વાતોથી 🤐 બંધ થાય તો આંખોમાં રહે...
આંખોથી 👀 છૂટે તો યાદોમાં રહે... 👻♥️

Read More

મૈં ભી દિલ ♥️ કી સુન રહી હું... 😍
તુમ 👻 ભી દિલ ♥️ કી સુનો...

તને કેમ કહું યાર... 👻
તારા અવાજ વગર ઊંઘ નહી આવતી...

#Future_Post
#પ્રેમ_તો_ચા_થી_છે
#Single

બને છે ક્યારેક અણબનાવ અમારી વચ્ચે પણ,
એક કોલ માં જ થઈ જાય છે સૉલવ...

એટલું સહેલું પણ નથી પ્રેમ કરવું,
જેટલું દેખાય છે બધા ને,
દરરોજ એના ઇન્તેઝાર માં દિવસ-રાત કાઢવા પડે છે...

એટલું સહેલું પણ નથી દેશ ની સેવા કરવા સરહદ પર જવું,
જેટલું દેખાય છે બધા ને,
દરરોજ જાન હાથ માં રાખી ને જીવવું પડે છે...

એટલું સહેલું પણ નથી એક સફળ ગૃહિણી બનવું,
જેટલું દેખાય છે બધા ને,
દરરોજ પૂરા પરિવાર નો સમય સાચવવામાં પોતાની જાત માટે જ સમય નથી મળતો...

એટલું સહેલું પણ નથી એક સફળ બિઝનેસમેન બનવું,
જેટલું દેખાય છે બધા ને,
દરરોજ રૂપિયા કેમ કમાવા એ જોવા માં જ પોતાની જાત ખોવાઈ જાય છે...

એટલું સહેલું પણ નથી એક માઁ બનવું,
જેટલું દેખાય છે બધા ને,
બાળકો નું ધ્યાન રાખવામાં જ પોતાની જાત ઘસાઈ જાય છે...

એટલું સહેલું પણ નથી એક બાપ બનવું,
જેટલું દેખાય છે બધા ને,
બાળકો ના શોખ પૂરા કરવામાં જ પોતાના શોખ ભૂલાઈ જાય છે...

#સહેલું

Read More

ધરતી, ધરા, પૃથ્વી...

ધરતી માઁ છે...
ધરતી માઁ વિશે ગમે એટલું લખવા બેસો એટલું ઓછું જ છે...

ધરતી માઁ...
જે આપણને રહેવા માટે સ્થાન(ઘર બનાવા માટે જગ્યા) આપે છે...
ધરતી માઁ નોલી તોલે કોઈ આવી જ ના શકે...

ધરતી માઁ ને મારા કોટિ-કોટિ વંદન...

#ધરતીનું

Read More