Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(21.5k)

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સરસ સાથે સરળ બનવાનો પ્રયત્ન કરવો. કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સમયનો કેવો મોડ છે,
રાત દિવસની દોડ છે,
ખુશ રહેવાનો સમય નથી;
બસ, ખુશ દેખાવાની હોડ છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

"સમયની સાથે બધાં બદલાઈ જાય છે.." ભૂલ એમની નથી, કે જે બદલાઈ ગયાં; "ભૂલ આપણી છે કે આપણે હતાં તેવાં જ રહી ગયાં.."

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જીવનની ભાગદોડમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું,
કે અજાણ્યાને પ્રભાવિત (ઈમ્પ્રેસ) કરવામાં, કોઈ પોતાનાં છૂટી ના જાય !

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

અનુભવે સિંહને મૌન રહેતાં શીખવી દીઘું. કારણ કે ગર્જના કરીને શિકાર નથી કરી શકાતો.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

લક્ષ્ય વગરની દોડ, એ ગતિ છે; જ્યારે લક્ષ્ય સાથેની દોડ, એ પ્રગતિ છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

ગમે તેવી તકલીફોમાં 'અચાનક' રસ્તાનું સુજી આવવું, એ આપણી બુદ્ધિનું નહીં, પણ ઈશ્વર કૃપાનું પરિણામ હોય છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સુખી થવાનાં ઘણાં રસ્તા છે, બીજાં કરતાં વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જે 'ખોટું' કરે છે, એનું ટકતું નથી;
'સાચું' કરે છે, એનું અટકતું નથી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

ભાગ્યની બત્તી ચાલુ હોય કે બંધ, પણ કર્મનાં દીવાને ફૂંક ના મરાય.

*શુભ સવાર*

Read More