થોડો લખવાનો શોખ ખરો જીવ લાગણીનો શબ્દ શાયરીમાં ખરો

જીવવાને આખું જગત હોય છે,
ચાહવાને સરખું અંગત હોય છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

આરો નથી એવો કિનારો છે,
મોજમાં પ્રેમ દિલો સથવારો છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

પરિણામ તો કાલ ઉપર હોય છે,
ઇતિહાસ તો ચાલ ઉપર હોય છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

રાખો છો અંતર માં એજ કાફી છે,
શ્ર્વાસો વચ્ચે દબકે દિલ સાકી છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

ડૂબકી એવી લગાવી દીધી,
ચાહકી જેવી જગાવી દીધી.
દિનેશ પોકાર

-Dinesh Patel

સમય જીંદગી નો વહી જાય છે,
યાદ વચ્ચે તો તું ચાહી જાય છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

રેતીમાં પડ્યા પગલાં ભલે ભુંસાઇ જાય,
યાદ લ‌ઇ ને આવી સુનામી તો કહી જાય.
દિનેશ પોકાર

-Dinesh Patel

પથ્થર ને પણ રડાવી દિધા છે,
ઝરણા ને નદી થવા તણાવી દિધા છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

ટાળી શક્યો નહીં એ અહેસાસ છે,
ભરોશા પછી પ્રેમ તો વિશ્ર્વાસ છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

સમજાય છે અહંમ એટલે ઘવાય છે,
બંધાયે ભીતરે ભીંત એટલે રડાય છે.
દિનેશ પોકાર

-Dinesh Patel