મારા વિશે વધુ જણાવવા કરતાં મારા શબ્દો થકી મારી ઓળખાણ આપ સૌ સમક્ષ પહોંચે એવી આશા રાખું છું.વ્યવસાયે સાયન્સ શિક્ષક હોવાની સાથે એક સારી વાંચક હોવાના લીધે લખવાની પ્રેરણા મળી..મારા મોટા ભાઈ જતીન.આર.પટેલ પણ એક સારા લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે..એમના માર્ગદર્શન નીચે કંઈક વધુ સારું રચવાનો પ્રયાસ કરતી રહીશ.

એક રોમાંચક રહસ્યમય સફર પર લઈ જતી નોવેલ મોતની સફરની ભવ્ય રજુઆત 1 જુલાઈ રાતે આઠ વાગે..આ નોવેલ વિકમાં ત્રણ દિવસ સોમ,મંગળ,બુધ આવશે..ફક્ત માતૃભારતી પર.

Read More
epost thumb

નવી નોવેલ 18 માર્ચથી..

epost thumb

https://www.matrubharti.com/book/19863051/selfie-1..પ્રથમ ગુજરાતી હોરર,સસ્પેન્સ સ્લેશર પ્રકારની નોવેલ સેલ્ફી the last photo નો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે....સ્લેશર એટલે જેમાં મર્ડર,લોહી અને ક્રૂરતા નાં દ્રશ્યો ભરેલાં હોય..આ નોવેલ પઝલ ટાઈપ છે જે વાંચકો ને અંત સુધી જકડી રાખશે...

Read More

અનામિકા -કહાની ડાકણ ની નો આજે રાતે છેલ્લો ભાગ માતૃભારતી પર આવનારો છે..અત્યાર સુધી ફક્ત 12 ભાગમાં 14K ડાઉનલોડ એ દર્શાવે છે કે વાંચકો નો ખુબ સારો એવો પ્રેમ આ નવલકથા ને મળ્યો..તો આ સફળતાથી પ્રેરાઈને આ બુધવારથી આપ સૌ માટે લઈને આવી રહી છું એક નવી નોવેલ..the haunted painting.. આને પણ અનામિકા ની માફક responce મળે એવી આશા.

Read More

હોરર સસ્પેન્સ અને રૂહ ને ધ્રુજાવતી નોવેલ અનામિકા:કહાની ડાકણ ની નો પ્રથમ ભાવ વાંચો..હાય, માતૃભારતી પર આ વાર્તા '' વાંચો
https://www.matrubharti.com/book/19861605/

Read More

ડણક ની ભવ્ય સફળતા બાદ સોમવારથી રજૂ થતી મારી નોવેલ અનામિકા:કહાની ડાકણ ની..નો ફર્સ્ટ લૂક..સપ્તાહમાં ત્રણ દિવસ આવનારી આ હોરર સસ્પેન્સ ને સર્વે વાંચકો આવકારે એવી અભિલાષા.

Read More

સુંદર..ઘણા સમય પછી વાંચેલી પરફેક્ટ સ્ટોરી. 'વન નાઈટ સ્ટેન્ડ'
on Matrubharti eBooks - https://www.matrubharti.com/book/11882/