The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ફરિયાદ આપણે શું કરીએ ઈશ્વર ના દરબારમાં ઈશ્વર ને પણ ફરિયાદ છે આપણાં વ્યવહાર મા..!! - Dhara K Bhalsod
વાત નાની છે પણ સમજવા જેવી આપણી જિંદગી આપણાં વિચાર પર Depend કરે છે... માની લ્યો તો મસ્ત નઈ તો કસ્ટ જ કસ્ટ છે... 🍁🍁🍁 - Dhara K Bhalsod
બીજું જોઈએ પણ શું? એક જીગરજાન બહેનપણી, બે કપ ચા અને...... "તને ખબર છે આજે શું થયું..!! " 🎊🎊🎊 - Dhara K Bhalsod
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે. સમજદારી તો જીંદગીના રંગો ઉડાડી નાંખે છે. - Dhara K Bhalsod
ભીતરમાં ભરેલા ઊંડાણ વાંચો... શબ્દો તો માત્ર બંધબેસતી ગોઠવણી છે... - Dhara K Bhalsod
ક્યારેક શબ્દો ખુટી પડે છે લાગણીઓને ઓળખવા ને ક્યારેક એક મૌન આખી કિતાબ કહી જાય છે - Dhara K Bhalsod
લાગણી સમજવા શબ્દની કયા જરૂર છે વાંચતા આવડે તો આંખ પણ કાફી છે. 🎊🎊🎊 - Dhara K Bhalsod
બધાય મૌન ઘમંડ નથી હોતા, ક્યારેક માણસ સમજાવી સમજાવી ને પણ થાકી ગયો હોય. - Dhara K Bhalsod
સબંધ સબંધ મા ફરક હોય છે 'કેમ છો?' એ બધાને પુછી શકાય, પણ 'શું કરો છો?' એ અમુક ચોકકસ ને જ પુછાય...!!! 🍁🍁🍁 - Dhara K Bhalsod
happy Ganesh Chaturthi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser