Dr. Nilesh Thakor Associate Professor Department of Community Medicine GMERS Medical College, Vadnagar

હૃદય પાસે એવા ઘણા કારણો હોય છે,

જેનો બુધ્ધિ પાસે કોઈ જવાબ નથી હોતો.

-Dr. Nilesh Thakor

દેખાવ ને ચાહનારો જમાનો છે.
વિચારો ને કોણ પૂછે છે?

સેલ્ફી મુકો તો 150 લાઈક ને..
વિચાર મુકો તો માત્ર 4-5 જ..

-Dr. Nilesh Thakor

Read More

ન મૌન સમજાયું કે ન સમજાયા શબ્દો,

અજાણ બનતા રહ્યા,જાણીતા સંબંધો...

-Dr. Nilesh Thakor

क्यूँ तुम उस दिल की ज़रुरत हों..........

जिस दिल की तुम्हें परवाह ही नहीं......

-Dr. Nilesh Thakor

"જે કહેતી હતી કે મરી જઈશ તારા વગર,
આજે એને બીજો બાબો આવ્યો મારા વગર"

-Dr. Nilesh Thakor

હૈયાનો તારા પ્રત્યેનો પ્રેમ ટેરવા પર આવી નાચે છે...
લખવું છે ઘણું પણ કિસ્મત સહમતી ક્યાં આપે છે....?

-Dr. Nilesh Thakor

આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
જે પણ મળ્યું છે
એ આપણને ઓછું લાગી રહ્યું છે,,

એ આપણું દુ:ખ છે...!

Good morning...

-Dr. Nilesh Thakor

Read More

तरक्कियों की दौड़ में उसी का जोर चल गया,
बना के रास्ता जो भीड़ से निकल गया।

Good morning...

-Dr. Nilesh Thakor

હું નસીબદાર છું "જો નસીબ નો અર્થ તુ હોય"

હું ખુશ રહેવા તૈયાર છું "જો ખુશી નો અર્થ તું હોય"

હું હાથ પકડવા તૈયાર છું
"જો મારા હાથ મા હાથ તારો હોય"

-Dr. Nilesh Thakor

Read More

સમજ્યું જેને માવઠું એ તો તોફાન નિકળ્યું!

ઠંડીની મજા લેવા જાણે આ ચોમાસું નિકળ્યું..

-Dr. Nilesh Thakor