Quotes by Dr Bharti Koria in Bitesapp read free

Dr Bharti Koria

Dr Bharti Koria Matrubharti Verified

@drbhartikoria9609
(58)

one of the excellence
- Dr Bharti Koria

કોઈ હાથ છોડાવીને જાય ત્યારે,
કોઈ હાથ પકડવા આવશે પણ,

થોડા દિવસો દુઃખમાં જાય ત્યારે,
ખુશીઓ ભરેલા દિવસો આવશે પણ,

દુખી ના થતા માંગ્યું ના મળ્યું ત્યારે,
વણ માંગેલું અફલાતૂન આવશે પણ,

સપનાઓ તૂટીને ચુર થાય ત્યારે,
ખુશીઓ ની બહાર આવશે પણ,

સચ્ચાઈની રાહ સતાવે ત્યારે,
સચ્ચાઈના પુરાવા આવશે પણ,

જિંદગી થી ક્યારે નિરાશ થાવ ત્યારે,
ખુશીઓની લહેર તે લાવશે પણ,

બીજાને મળ્યાનો તું ગમ ના કર,
એનાથી વધારે તને આપશે પણ,

પાછળ પડીએ જિંદગીમાં ત્યારે,
દુર્ગમ રાહ એ દેખાડશે પણ.

Read More

પ્રતિ લિપિ પર મારે રચના "કિલ્લાની રક્ષા" પરથી

-Dr Bharti Koria

પ્રતિ લિપિ પરની મારી રચના " ભમ્મર કુંડલી ભાગ 62" માંથી

-Dr Bharti Koria

માતૃભારતી પર મારી રચના...."એક સ્ત્રી ભાગ 25: ભ્રામક સુંદરતા" માંથી

-Dr Bharti Koria

માતૃભારતી પર મારી રચના ' અમર કુંડલી ભાગ 61 માંથી" ....

' એક સ્ત્રી ભાગ : 21 સપનાની પાંખો' નો એક અંશ

-Dr Bharti Koria

માતૃભારતી પરની રચના ભમ્મર કુંડલી ભાગ 56 માંથી

-Dr Bharti Koria

માતૃભારતી એક સ્ત્રી ભાગ 17 માંથી

-Dr Bharti Koria

પહેલો પ્રેમ પ્રસંગ ફેલ થયા પછી ઘણા લોકો લેખકો બની જાય છે અને પ્રેમ ઉપર સ્ટોરી લખવા માંડે છે

પહેલો પ્રેમ પ્રસંગ તમને લેખક બનાવવા માટે નહીં પરંતુ જિંદગીમાં તમારે શું જોઈએ છે અને શું તમારે લાયક નથી એ શીખવાડવા માટે હોય છે

-Dr Bharti Koria

Read More