Simple living high thinking.Simple but effective personality with pure heart.

#Brother
દુઃખ ને દૂરથી જ ભગાડવા વાળો....
મારી તકલીફોમાં વચ્ચે પહાડ થઈ ઊભો રહેવા વાળો ...
મારા માટે દુનિયાથી લડવા વાળો...
મારો ભાઈ મારા સુખનો સરવાળો....

Read More

જે લોકો જોરદાર જીભ ચલાવે છે બોલવા... એ લોકો મગજ કેમ નહિ ચલાવતા હોય....?

-Dr.Prakruti

રમત હોય કે મજાક ..
જે મનમાં હોય એ જ બહાર આવે ....

-Dr.Prakruti

રાવણ જેવો એક ભાઈ બધી બહેનોને હોવો જોઈએ...જે બહેનનું નાક કપાવા પર ભગવાનની પણ
સામે થઈ જાય...
પરિણામની ચિંતા કર્યા વગર....

-Dr.Prakruti

Read More

सत्य उस सुरज के समान है...
जिसे कोई बादल ढक नहीं सकता....!!

-Dr.Prakruti

આંખો તરસે અને હૈયું તડપે,
બસ આમ જ મારો પ્રેમ તારા પર વરસે...

-Dr.Prakruti

જ્યાં લાગણી દુભાય ત્યાં રહેવાય નહીં...
ને આ વાત કોઈને કહેવાય પણ નહીં...
-Dr.Prakruti

હું સંબંધોને સાથે લઈને આગળ નીકળી ગઈ..
એ એના અહમને લઈ એકલો પડી રહ્યો..

-Dr.Prakruti

એ સંબંધો ઝાંખા કરી નાખવા જોઈએ..
જ્યાં તમારી કિંમત ના થતી હોય...

-Dr.Prakruti

किसी से नाराज़ होने से अच्छा है...
उसे ख़ास से आम कर दो।
-Dr.Prakruti