Quotes by Er. JAYDEEP KADIYA in Bitesapp read free

Er. JAYDEEP KADIYA

Er. JAYDEEP KADIYA

@erjaydeepkadiya8066


वो रोए तो मुँह मोड़ के रोए,
दिल तोड़ के रोए।

हमारे ही सामने हमारी तस्वीरें फाड़ दीं,
और हमारे जाने के बाद
एक-एक टुकड़ा जोड़ के रोए।

— Written by JD
- Er. JAYDEEP KADIYA

Read More

Disscusion is alwyas Better Than Argument Because Argument is To Find Who is Right..But Disscusion is to Find What is Right
:- JD
- Er. JAYDEEP KADIYA

🤔એ બેખરને મારી ખબર કહેજો,*🥰

*ખોવાયો છું એનામાં*
શોધવાનું ભીતર કહેજો...😍
Jd

🥰🥰તું જ મારો અંત અને તું જ શરૂઆત,🥰🥰
🥰🥰આનાથી વધારે શું કરું હું મારા પ્રેમની રજૂઆત !!🥰🥰
JD

ના પુછો કેમ છું ??
તમે ગયા ત્યાર નો જેમ તેમ છું. 😒😒😒 -:- JD

"બહુ ઓછા સગપણ છે,
જે નિભાવા કોઈ વિધી ની જરૂર પડતી નથી.
તમને યાદ કરવા આજેય મારે,
કોઈ તારીખ કે તિથી ની જરૂર પડતી નથી.." -:- JD

Read More

'' જયારે તમે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો ત્યારે તમને વધુ તકલીફો મળશે. જયારે તમે શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને વધુ તક મળશે . જેથી જીવનમાં હંમેશા પોઝીટીવ વિચારવું .''

-:- JD

Read More

''જે વ્યક્તિ તમને ખોવા માત્રના વિચારથી રડી પડે,તો વિશ્વાસ રાખજો તમને એનાથી વધુ પ્રેમ કોઈ નહીં કરી શકે.... !!'

Read More