Quotes by Mr Jay Gadhadara in Bitesapp read free

Mr Jay Gadhadara

Mr Jay Gadhadara

@gadhadarajanvi8417


તું હઈશ ખોટા ઘૂઘવાટા કરતો
આ સમુંદરની લહેર
અહીંયા તો નાનું માવઠું
અને ખાબોચિયાનું વાવાઝોડું
પણ મારે મન મસ્ત છે.
-Jayu gadhadara

Read More

સ્ત્રી નો First Love એ "અરીસો" છે.

રાખ થઈ ગયેલા ને ફરી કોણ બાળે
અને
ભાગી ગયેલાના મન ભંગાર થોડી ન હોય..

હું ખુદને લખી દઉં
લાવ તારો હાથ.,
તારા સુખમાં હું સુખી
દુઃખમાં તારી સંગાથ.!!

-Jayu

એના હથિયાર વિશાળ અને હાથ માં વ્હાલ હતો...
💕Happy Mother's Day 🤗

વ્યક્તિ માણસ સાથે
માણસાઈ રાખીને
એક ડગલું નથી ભરી શકતો
અને માનતા રાખીને
આંખો ડુંગર ચડી જાય છે.

उन लोगों को हमेशा
संभालकर रखना
जो तुम्हें दुखी देखते ही
तुम्हारे लिए मंदिर
दुआ करने जाते हैं।

રોજ હું ક્યાંથી લાવું
તારી આ સુંદરતાનું પ્રતિબિંબ
ક્યારેક અરીસામાં તું પણ
ખુદને જોવાનું રાખને...

अगर कुछ बुरा करके भी
आपके अंदर पछतावा है तो...,
मेरा मेरा यकीन मानो आप अच्छे है।
-Mr.Jay Gadahadara

વિખેરાઈ જવું એના કરતાં વળગી જવું સારુ.