Quotes by Pankaj Gamot in Bitesapp read free

Pankaj Gamot

Pankaj Gamot

@gamotpankaj3gmailcom
(3.2k)

આજન્મ ઋણી રહીશ, જન્મદાત્રીનો.. 🙏

#જન્મ

તારા પડવામાં તારી હાર નહીં
તું મનુષ્ય છો અવતાર નહીં,
સંબંધ તૂટે કોઈ-વાર અહીં
જીવન નાનું, મરવામાં સાર નહીં,

#સાર

Read More

'તું ઓર તેરા પ્યાર,
દો શબ્દોમેં છીપા મેરે જીને કાં સાર'


..✍ પંકજ

મજૂરને ધંધે લગાડનાર શેઠીયાએ પૂછ્યું કેમ છે?

#પુછવું

કલા વગર સાવ એકલા.

#કલા

એકલા રહેવાની કલા એ શીખવી ગયાં.

પ્રેમનું ગણિત
1+1= 1
2-1= 0

જો તમારે પૂર્ણ થવું હોય તો,
પહેલા 'શૂન્ય' થઇ જાઓ.

તને ખુદથી દૂર ધારું છું,
મારુ પરિણામ શૂન્ય જાણું છું..

'શૂન્યથી જ સર્જન,
શૂન્યમાં વિસર્જન.'

#શૂન્ય