જય શ્રી કૃષ્ણ

મારી ઈચ્છાઓને ખરતાં તારાઓમાં મેં સમાવી
તારા મિલનની એ જ મારી અંતીમ આશ હતી.
જય શ્રી કૃષ્ણ

//बुद्ध पूर्णिमा//
ॐ बुद्धाय नमः

પ્રેમમાં એકત્વ મેળવ્યાં પછી
ન રહ્યું નિશાન પડછાયાં નું
જય શ્રી કૃષ્ણ
🌹💖