The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મને જોઇને તમે ખોટું હસ્યા હતા..!! તોયે તમે મારા દિલમા વસ્યા હતા..!! #ખોટું
આગળ વધીસ તો બીજું શુ થશે? ક્યાંક ખોવાઈ જઇશ બિજું શુ થશે? #આગળ
તમે ઉડવાની શરૂઆત તો કરો, દિશાતો તમને જડી જ જશે! તમે આકાશ તરફ નઝર તો કરો, મેઘધનુષ તમને દેખાય જ જશે!! #શરૂઆત
માણસના માળામાં,પંખીઅે માળો કર્યો ! ઘણો ફેર હતો અેમની પરવરીશનો, અેકના બચ્ચા "ઉડાવતા" સીખ્યા! અેકના બચ્ચા "ઉડતા" સીખ્યા! #માળો
ભલે લખી હશે જુદાઇ નસીબમાં, લખ્યુ હશે તડપવુ અેમનિ યાદમાં પણ અેનો મતલબ અેવો તો નથિ થતો કે અમારે "પ્રેમ" જ ન કરવો..! #નસીબ
આમ જોઇને પલક ના ઝુકાવો શીખો થોડી અદબ નઝરોની આ તો પ્રેમની ભાષા છે અેમા ઝુકી નઝરોનો અર્થ જુદો થાય છે. #શીખો
પુછવું છે પતંગ ને કેવી રીતે ઉડે છે પાંખો વિના તું ? કેમ નથિ મોહ તને બંધનની દોર નો? કેમ કરી બાંધી તે પ્રીત પવનની ? #પતંગ
ન્યાય મેળવવા બાધા રાખી હતી અેક ભકતે ! રિશવત માં પશુ ની બલિ નક્કી કરિ હતી ઇશ્વર માટે. #ન્યાય
નહીં ઝડુ હું ! માત્ર આંખો વડે, શોધવો પડશે મને હૈયા વડે. નહીં સંભળાવ હું ! માત્ર કાન વડે, સાંભળવો પડશે મને પડઘા વડે. #માત્ર
અેમનો પરિચય થયો, ને હુ ખુદને ભુલી ગયો. #પરિચય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser