Quotes by Hardik Boricha in Bitesapp read free

Hardik Boricha

Hardik Boricha

@hardik89


❛અંત નો પણ અંત હોય છે..!
કોઈયે ક્યાં અનંત હોય છે..!!

પાનખર પણ એક ઘટના છે..!
બારેમાસ ક્યાં વસંત હોય છે..!!

એમ તો બધા લાગે એક સરખા..!
ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે..!!

બધુંય એમ સહજ મળતું નથી..!
નાહક માણસ નો તંત હોય છે..!!

અહીં અવતરવાની શરત હોય છે..!
સ્વીકારો, સઘળું નાશવંત હોય છે...!❜

Read More

સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે
આ પત્થરોને પણ
કંઈક તો થાતું હશે.

તરસુ છું હવે તો એ રાત માટે
જયારે સપને આવી ને તુ હળવેકથી કહે....
આજ સપનું છું પણ કાલ તારી જ પાસે હકીકત બનીને આવીશ

Read More

और पुरानी बातें याद नही,....
हां उसकी कमर के नीचे एक तिल था,!!

તારા પ્રેમ ની એવી અસર થઈ..
દવા ને દુવા બંન્ને બેઅસર થઈ........

*ભગવાને જિંદગી આપી છે તો જલસાથી જીવી લેવી, એક દિવસ તમારા જ પ્રસંગમાં તમારી ગેરહાજરી હશે !!*

*વરસાદ દર ચોમાસે પડે છે પણ એક સરખો નથી પડતો, એમ જ જીવનમાં ખુશીઓ ઘણીવાર આવે છે પણ એક સરખી નથી આવતી !!*

*જિંદગી ના અમુક વળાંક એવા હોય છે જ્યાં*,
*સમજણ અને સત્ય હોવા છતાં*
*નિર્ણય લઈ શકાતો નથી* ....

એક સંદૂક ફગાવી ઇચ્છઓ ની....દરિયા મા....
તારી સઘળી યાદ ફરી ફરી ને તાજી કરી દરિયા માં..
ખારાશ ને પામી ને ...મીઠાશ ક્યાં માપી શકે કોઈ...
જીવંત આ વાત ને મારી મેં દરિયા માં....
સંદૂક એવી .....કે ખજાનો મબલક હતો...
ઉઘડતા પાછી....નકોચે વાળી મેં દરિયા માં
ચમકવુ આ ચાંદ નું પણ કશુક સળ વડિયા નો અણસાર આપે...
મેં ચાંદની ને નિત બાળી.... જોને દરિયા માં....

Read More

જ્યારે મને તારી તરસ લાગે..
એ ક્ષણ મને ખુબ સરસ લાગે...
પછી ભલે ને એ ક્ષણ આવતા વરસ લાગે....