Quotes by Hardik patel in Bitesapp read free

Hardik patel

Hardik patel

@hardikpatel5594


તું યાદ કરે તો સારુ લાગે છે
પણ નવી યાદો માટે તને મળવું વધારે સારુ લાગે છે.

હાર્દિક patel

મને ભોળા બનતા નથી આવડતું
પણ તારી લાગણી જોય ને ભોળવાય જવ છું

#ભોળો નો ભગવાન

#સલામ

આ કોરોના ની મહામારી માં દેશ🇮🇳 ના તમામ ડોક્ટરો, પોલીસ ભાઈઓ,અને સફાઈ કામદારો ને દિલ થી #સલામ

જીવનમાં #ખુશીઓનું માપ નથી હોતું,
ખુશીઓ તો એટલી હોય છે જેટલી આપણે માણી શકીએ..

Hardik Patel

આવી રહીયો છે
રૂડો અવસર આપણાં આંગણે
તારા દર્શન કરતાં મુખડું મલકાય રે

કોઈ પણ અને કઈ પણ પૂર્ણ નથી હોતું તેને બનાવું પડે છે
હું પણ #અર્ધ જ છું એટલે જ પૂર્ણ બનવા મથું છું.

હાર્દિક પટેલ

Read More

તું એવું ના સમજ કે હું મૌન બેઠો છું,
હું લાગણીને શબ્દો #સંઘરીને બેઠો છું.

હાર્દિક પટેલ

આ દુનિયા માં મે ઘણા એવા લોકો જોયા છે કે મોકો જોય ને પરિસ્થતિ નો #લાભ ઉઠાવે છે...

હાર્દિક પટેલ

ભૂત પિચાસ નિકટ નહીં આવે
મહાબિર જબ નામ સુનાવે..

#ભૂત

ખુબ #સહેલું છે
કોઈક ને ગમી જવું
અઘરું તો છે
સતત ગમતા રહેવું