Quotes by Harshad in Bitesapp read free

Harshad

Harshad

@harshad4374


જીવન ત્યારે પણ વીતી રહ્યું હતું ,

જીવન આજે પણ વીતી રહ્યું છે,

બસ ફરક એટલો છે કે ત્યારે આશા નુ એક કિરણ દેખાય રહ્યું હતું ,

આજે કિરણ પણ ધૂંધળું છે .

Read More