Quotes by Harsh Patel in Bitesapp read free

Harsh Patel

Harsh Patel

@harshpatel133500


હું રહું છે એમના દિલ માં
ને એ ,મારું સરનામું પુછે છે !

આંખો થી ઘાયલ કરી
ખુદ, સારવાર નું પૂછે છે !

એના ગયા પછી કોણ લૂછે ...?
તમારો ભાઈ , ખુદ આંસુ લૂછે છે

એ પરણી ગઈ છે દોસ્ત ,તોય .. (૨)
મને ફોન પર તબિયત પૂછે છે !
_હર્ષ પટેલ✍️

Read More

તું નીકળી ને
જાય છે ..
જે રસ્તે થી...

હું એ જ રસ્તે ...
વારે વારે ....
ભમ્યા કરું છું !...

હું મહેકથી પરિચિત છું ,તારી..

હું કહ્યા વગર જ ..

“ તને ..!! ”
રોજ મળું છું !!
_ હર્ષ પટેલ

Read More