Hey, I am on Matrubharti!

અરમાનો ના ઓથે ઓઢ્યું આ અરણ્ય આખું,
અહો! ઓજસીય આગિયા આગળ થયા
- હિના રામકબીર હરીયાણી

જીંદગી,તને ચાહું તો બહુજ છું પણ તને વધારે સરળ બનાવવાના ચક્કરમાં તને માણતા જ ભૂલી ગઈ
-હીના રામકબીર હરીયાણી

Read More

માત્ર ચહેરા ને ચાહવા વાળા કદીક ચહેરા પરના સ્મિત, ઉદાસી ને સમજવા માં નિષ્ફળ જાય છે

-Heena Hariyani

મળે છે, રસ્તે એવા એવા માણસો
વિચાર આવે કે આ માણસ છે કે માવઠું

-Heena Ramkabir Hariyani