Quotes by Heena Ramkabir Hariyani in Bitesapp read free

Heena Ramkabir Hariyani

Heena Ramkabir Hariyani

@heenaramkbir


मैं मेरे ईन्तजार को इतना खूबसूरत बनाउंगी
की, उसे मुझसे ज्यादा ये इम्तहान बुलायेगा
हीना रामकबीर हरीयाणी
- Heena Ramkabir Hariyani

Read More

પહોંચી જઉ આજ ત્યાં ,
જે દેખાઈ છે રોજ રાતમા,
અંબર ઉગે એક આભમાં,
ને એક ઉગે મારા સાથમાં,
એકીટશે જોયા કરું આભમાં,
અને કાન દઉ એના સાદમા,
આખું જગત હોય રાહમાં,
અંધકારનો ઓછાયો ય નથી,
હીના" એ અનંત વાત રાતમાં,
જ્યાં વિસ્મય છે ભલી ભાતમાં,
                   હીના રામકબીર હરીયાણી
               


- Heena Ramkabir Hariyani

Read More

અસ્તિત્વ ની ઓઢણી ઓઢી,
સંપૂર્ણ સંસાર ને તેમા સંકોરી,
એ ......અલબેલી કહે "નાર"
-- હીના રામકબીર હરીયાણી